Tag: Border
નેપાળીઓ, તિબેટિયનોની ભરતી કરી રહી છે ચીની...
નવી દિલ્હીઃ લદ્દાખ સરહદ વિવાદની વચ્ચે ચીન ભારત પર નજર રાખવા માટે બધા દાવપેચ અજમાવી રહ્યું છે. ચીની સેના ભારતની સામે તિબેટ અને નેપાળથી હિન્દી ભાષાને જાણનારા લોકોની ભરતી...
બંસલે ફ્લિપકાર્ટમાં પોતાનો હિસ્સો ચીની કંપનીને વેચ્યો
નવી દિલ્હીઃ બેંગલુરુમાં મુખ્યાલય ધરાવતી ઈ-કોમર્સ સેક્ટરની દેશી કંપની ફ્લિપકાર્ટના સહ-સ્થાપક બિન્ની બંસલે આ કંપનીમાંનો પોતાનો રૂ. 2,000 કરોડથી વધુની રકમનો હિસ્સો ચાઈનીઝ ઈન્ટરનેટ કંપની ટેનસેન્ટને વેચી દીધો છે....
અમિત શાહ ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સરહદે…
અમિત શાહે તે પહેલાં સવારે, ત્રિપુરાના પાટનગર અગરતલાથી 60 કિ.મી. દૂર આવેલા ઉદયપુરના સુપ્રસિદ્ધ શક્તિ પીઠ માં ત્રિપુરાસુંદરી મંદિરમાં જઈને દર્શન કર્યા હતા, મંદિરમાં 20 કિ.ગ્રા. ચાંદી અને...
રશિયા-યૂક્રેન તંગદિલીમાં વધારો ઘેરી ચિંતાઃ ભારત (UNમાં)
ન્યૂયોર્ક/નવી દિલ્હી: ભારતે સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાની સુરક્ષા પરિષદને જણાવ્યું છે કે રશિયા અને યૂક્રેનની સરહદ પર વધી ગયેલી તંગદિલી ઘેરી ચિંતાનો વિષય છે અને ત્યાં બની રહેલી ઘટનાઓએ...
કેનેડા સરહદે પોલીસે આંદોલનકારી ટ્રકચાલકોને શાંતિપૂર્વક હટાવ્યા
ઓટ્ટાવાઃ કેનેડા અને અમેરિકા વચ્ચેની સરહદ પરના ચેકનાકાઓ પર ટ્રકમાલિકોના આંદોલનનો શાંતિપૂર્વક નિવેડો આવી રહ્યો છે. કેનેડાની પોલીસે શનિવારે ટ્રકચાલકોને હટાવવાનું શરૂ કર્યું છે. કેનેડામાં પ્રવેશવા માટે કોરોના-વિરોધી રસી...
ચીને જમીન અતિક્રમણ કર્યાનું નેપાળની સરકારે સ્વીકાર્યું:...
કાઠમંડુઃ લદ્દાખમાં ભારતીય જમીન પર અડિંગો કરી જમાવી રહેલું ચીન નેપાળની જમીન પર કબજો જમાવી રહ્યું છે. નેપાળ અને ચીન –બંને દેશોની સરહદે નેપાળમાં ચીન દ્વારા અતિક્રમણ કરવાનો આરોપ...
જમ્મુ-કાશ્મીર, UP અને પંજાબમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર, દિલ્હી-NCR સહિત દેશના અન્ય વિસ્તારોમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરની કાશ્મીર ખીણ અને જમ્મુના કેટલાક ભાગમાં ભૂકંપના તેજ આચકા અનુભવાયા હતા. આ...
હવે નેપાળથી ભારત આવવા પર ઓળખપત્ર બતાવવાનું...
નવી દિલ્હીઃ ધારચુલા સહિત ઉત્તરાખંડની બધી આંતરરાષ્ટ્રીય સરહદની પોસ્ટ હવે નેપાળી નાગરિકોનું ઓળખપત્ર દેખાડવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી નેપાળી નાગરિક ભારતની ખુલ્લી સરહદે બેરોકટોક આવ-જા કરતા હતા.
ઉત્તરાખંડ...
સરહદો પર પાકિસ્તાન-ચીનની લશ્કરી-પ્રવૃત્તિ વધીઃ ભારતની-ચિંતા વધી
નવી દિલ્હીઃ ચીન અને પાકિસ્તાન બંનેએ ભારત સાથેની સરહદ પર લશ્કરી પ્રવૃત્તિઓ વધારી દીધી છે એને કારણે ભારતીય સેનાની ચિંતા વધી ગઈ છે. છેલ્લા કેટલાક વખતથી ચીને લદાખમાં LAC...
વીર જવાનોના સ્વાસ્થ્ય, પર્યાવરણની રક્ષા કરતું ‘શિવમ...
‘અમારો મૂળ મંત્ર જ દેશની સુરક્ષાનો છે, અને તેના ભાગરૂપે અમે દેશની સરહદો પર સેવા બજાવતા રહીએ છીએ. અમે અનેક સરહદો પર ફરજ બજાવી છે, પરંતુ ગુજરાતની વાત જ...