Tag: Bollywood singer
મનહરમાં રફી-મુકેશનો ‘વિશ્વાસ’
મનહર ઉધાસે જ્યારે એકપણ ગીત ગાયું ન હતું ત્યારે મોહમ્મદ રફી અને મુકેશ જેવા મહાન ગાયકોએ તેમના અવાજ પર વિશ્વાસ વ્યકત કર્યો હતો. બાળપણથી ગાવાનો શોખ ધરાવતા મનહરે કોઇ...
સોનુએ કરાવી સુનિધિની ‘મસ્ત’ શરૂઆત
ગાયિકા તરીકે સુનિધિ ચૌહાણને નાનપણથી જ તક મળતી રહી હતી. જોકે ખરી શરૂઆત સોનુની ભલામણથી 'મસ્ત' (૧૯૯૯) ના 'રુકી રુકી' ગીતથી થઇ હતી. સુનિધિ ચાર વર્ષની ઉંમરથી સ્ટેજ પર...
શાનને ‘ચાંદ સિફારિશ’થી લાભ થયો
ગાયક શાન અભિનેતા સૈફ અલી ખાન અને અભિષેક બચ્ચન માટે વધારે ગીતોમાં અવાજ આપી ચૂક્યો છે. સૈફ માટે તેનો અવાજ સૌથી વધુ યોગ્ય ગણાયો છે. પરંતુ સ્ટાર ગણાતા આમિર...
અભી અભી તો મિલે હૈ, અભી ન...
વાત જરા જૂની છે. એ અરસામાં મારે ‘ચિત્રલેખા’ના કામસર છએક મહિના ન્યૂ જર્સીમાં રહેવાનું થયેલું. એક વીકએન્ડમાં નવા બનેલા ઈન્ડિયન-અમેરિકન મિત્રો સાથે જુગારનગરી આટલાન્ટિક સિટી જવાનો પ્રોગ્રામ બન્યો. ફ્રીવે પર...
વાત લતા મંગેશકરના નામની
'ગુમનામ હૈ કોઇ', 'નામ ગુમ જાયેગા' વગેરે અસંખ્ય ગીતોના ગાયિકા લતા મંગેશકર ૧૯૨૯ ની ૨૮ મી સપ્ટેમ્બરે જન્મ્યા ત્યારે પહેલાં એમનું નામ 'લતા' ન હતું. અને તે દીનાનાથ મંગેશકરના...
મન્ના ડે બન્યા રાજજીનો બીજો અવાજ
ફિલ્મ 'ચોરી ચોરી' રાજ કપૂર અને નરગીસની જોડીની છેલ્લી ફિલ્મ તરીકે યાદ કરવામાં આવે છે પણ બીજી એક મહત્વની યાદ આ ફિલ્મ સાથે જોડાયેલી છે. 'ચોરી ચોરી' ના ગીતોથી...
ઉષા ખન્ના: ગાયિકાને બદલે સંગીતકાર
સંગીતકાર ઉષા ખન્નાને કલ્પના ન હતી કે તે બોલિવૂડમાં ગાયિકા બનવા માગે છે અને સંગીતકાર બનીને કારકિર્દી બનાવશે અને મહિલા સંગીતકારોમાં સૌથી વધુ સમય સુધી સંગીત આપવાનો વિક્રમ કરશે....
અવ્વલ દરજ્જાના ગાયક ઉદિત નારાયણ
હિન્દી ફિલ્મોના બેનમૂન ગણી શકાય એવા નેપાળી ગાયક ઉદિત નારાયણ આજે 65 વર્ષના થયા. એમણે મુખ્યત્વે નેપાળી અને હિન્દી ફિલ્મોમાં ગાયું છે. શ્રેષ્ઠ ગાયક રૂપે ત્રણ નેશનલ એવોર્ડ્ઝ અને...
કોકિલકંઠી ગાયિકા વાણી જયરામ
દેશના ટોચના ગાયિકાઓમાં જેમનું નામ લેવામાં આવે છે એ વાણી જયરામ આજે ૭૫ વર્ષના થયાં. ૩૦ નવેમ્બર, ૧૯૪૫ના રોજ તમિલનાડુના વેલ્લોરમાં એમનો જન્મ. હિન્દી ફિલ્મો કરતાં વધુ દક્ષિણ ભારતીય...
સિનેમાસંગીતનું પ્યૉર ગોલ્ડઃ બપ્પી લાહિરી
ઑક્ટોબર મહિનામાં આઈપીએલ દરમિયાન નવીસવી ફિનેન્શિયલ કંપની ‘ક્રેડ’ની ટીવીઍડ પ્રસારિત થઈ ને ઈસ્ટંટ ચર્ચાના ચકડોળે ચડી. અનિલ કપૂર-માધુરી દીક્ષિત-બપ્પી લાહિરી, વગેરેને ચમકાવતી ટીવીઍડમાં આ સેલિબ્રિટી ઑડિશન આપતી નજરે ચડે...