Home Tags Birth Anniversary

Tag: Birth Anniversary

ગ્રીન-ટીના ઘટકોની શોધ કરનાર મિચિયો ત્સુજિમુરાની જન્મજયંતી

ન્યુ યોર્કઃ ગૂગલ ડૂડલે જાપાની શિક્ષક અને બાયોકેમિસ્ટ મિચિયો ત્સુજિમુરાની 133મી જન્મદિન પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેમની શોધ ગ્રીન ટીના ઘટકો પર કેન્દ્રિત હતી. ત્સુજિમુરા કૃષિમાં ડોક્ટરેટની ડિગ્રી...

દુનિયા કરતાં ભારત એક-મહિનો વહેલો ‘શિક્ષક-દિન’ ઉજવે-છે

મુંબઈઃ ભારતભરમાં આજે ‘શિક્ષક દિન’ની ઉજવણી થઈ રહી છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે દુનિયાના અન્ય દેશો કરતાં ભારત એક મહિનો આ વિશેષ દિવસ ઉજવે છે. ‘વર્લ્ડ ટીચર્સ...

ડો. વિક્રમ સારાભાઈની ૧૦૨મી જન્મજયંતીની ઉજવણી કરાઈ

અમદાવાદઃ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, ઇસરો-SAC અમદાવાદ, ઇન્ડિયન સોસાયટી ઓફ રિમોટ સેન્સિંગ, ગુજકોસ્ટ અને ડો. સી. વી. રમણ યુનિવસિર્ટી દ્વારા ૧૨ ઓગષ્ટ, ૨૦૨૧એ ભારતના સ્પેસ પ્રોગ્રામના પિતા તરીકે...

વડા પ્રધાને વીર સાવરકરની જન્મજયંતીએ શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વનો ફાળો આપનારા વિનાયક દામોદર સાવરકરની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘આઝાદીની લડાઈના મહાન સ્વતંત્રતાસેનાની...

પરિવાર-બોલીવૂડે સ્વ. સુશાંતને 35મી જન્મતિથિએ યાદ કર્યો

મુંબઈઃ હિન્દી ફિલ્મોનો તેજસ્વી અને પ્રતિભાશાળી અભિનેતા સુશાંતસિંહ રાજપૂત યુવાન વયે, 2020ના જૂનમાં આ દુનિયાને અલવિદા કરી ગયો હતો, પરંતુ અભિનયશક્તિ અને મળતાવડા સ્વભાવને કારણે તે માત્ર એનાં પરિવારજનોમાં...

ફ્રેંચ ગણિતશાસ્ત્રી એન્દ્રે-મારી એમ્પિરેની જન્મતિથિએ વેબિનારનું આયોજન

અમદાવાદઃ ગુજરાત સાયન્સ સિટી દ્વારા ફ્રેંચ ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી એન્દ્રે મારી એમ્પિરેની જન્મતિથિ નિમિત્તે ફિઝિક્સના ઉત્સાહીઓને સાંકળવા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કડી સર્વ વિદ્યાલય-ગાંધીનગરના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર...

શું કહેલું ઇન્દિરાજીએ અટલજી માટે?

અટલજી પોતાના જન્મદિવસે કહેતાઃ “હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સિડીર્યાં ચઢતા હૂં, નયે મોડ પર ઔરો સે કમ, સ્વયં સે જ્યાદા લડતા હૂં“ મૃત્યુ અંગે એમની જ એક કવિતાની પંક્તિ છે...

ગ્રેટેસ્ટ શો-મેનઃ રાજ કપૂર

રાજ કપૂર જીવતા હોત તો આજે ૯૬ વર્ષના થાત. ૧૪ ડીસેમ્બર, ૧૯૨૪ના પેશાવરમાં જન્મેલા રાજ કપૂર એક વિચક્ષણ કલાકાર હતા. ભારતીય સિનેમામાં રાજ કપૂરને સૌથી મહાન અને અસરકારક ફિલ્મકારોમાંના...