Home Tags Bengaluru

Tag: Bengaluru

ફોક્સકોન બેંગલુરુમાં નવો પ્લાન્ટ સ્થાપશેઃ એક લાખ...

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરર હોન હાઇ ટેક્નોલોજી Foxconn બેંગલુરુના બહારના વિસ્તારમાં એક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલી યુનિટ લગાવશે. કંપની મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલી યુનિટ્સ લગાવવા માટે સંભવતઃ...

ફોનપેને શિફ્ટ કરવા પર વોલમાર્ટને મસમોટો ટેક્સ...

ન્યુ યોર્કઃ ડિજિટલ ચુકવણી કંપની ફોનપે (PhonePe)ને ભારતમાં હેડક્વાર્ટર બેંગલોરમાં શિફ્ટ કરવા માટે કરોડો ડોલર ખર્ચ કરવા પડશે. આ માટે વોલમાર્ટે એક અબજ ડોલર એટલે કે આશરે 82.72 અબજ...

સામાન ગુમાતાં રાણા દગ્ગુબાતી ઈન્ડીગો-એરલાઈન પર ભડક્યો

હૈદરાબાદઃ દક્ષિણી ભાષાઓની ફિલ્મોના અભિનેતા રાણા દગ્ગુબાતીએ ટ્વિટરના માધ્યમથી ઈન્ડીગો ઉપર પોતાનો રોષ ઠાલવ્યો છે અને પોતાને ભારતમાં અત્યાર સુધીમાં સૌથી ખરાબ વિમાનપ્રવાસનો અનુભવ કરાવનાર એરલાઈન તરીકે ઓળખાવી છે....

ન્યૂયોર્ક દુનિયાનું સૌથી મોંઘું શહેરઃ યાદીમાં ભારતના...

મુંબઈઃ અમેરિકાના આર્થિક પાટનગર ન્યૂયોર્ક વિશે એવું કહેવાય છે કે આ શહેર ક્યારેય ઊંઘતું જ નથી. આ શહેરે રહેવાની દ્રષ્ટિએ દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદીમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું...

પુણેમાં ભયંકર અકસ્માતમાં 48 વાહનો અથડાયાં, 30...

પુણેઃ અહીંના નવલે બ્રિજ પર ગઈ કાલે રાતે એક ટેન્કર અનેક વાહનો સાથે અથડાતાં ઓછામાં ઓછા 30 જણને ઈજા થઈ છે. પુણે અગ્નિશામક દળના એક અધિકારીએ કહ્યું કે અકસ્માતને...

એરટેલે 8 શહેરમાં 5G Plus સેવા શરૂ...

મુંબઈઃ ભારતી એરટેલ કંપનીએ મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં 5G Plus સેવા આજથી શરૂ કરી છે. કંપનીએ કહ્યું છે કે આ આઠ શહેરોમાં ગ્રાહકોએ એમના...

ફોનપે મહારાષ્ટ્ર છોડી ગઈ; કર્ણાટકમાં જતી રહી

મુંબઈઃ સેમીકંડક્ટર ઉત્પાદક વેદાંતા-ફોક્સકોન મહારાષ્ટ્રને છોડીને ગુજરાતમાં ચાલી ગયા બાદ હવે એક વધુ કંપની મહારાષ્ટ્રને છોડી ગઈ છે. આ છે ફિનટેક એપ કંપની ફોનપે. એણે મુંબઈને બદલે કર્ણાટકનું બેંગલુરુ...

વરસાદે પાંચમી-T20I ધોઈ નાખી; સીરિઝ 2-2થી સમાપ્ત

બેંગલુરુઃ આજે અહીં સતત ચાલુ રહેલા ધીમા વરસાદને કારણે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચમી, આખરી અને શ્રેણીની નિર્ણાયક ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ ત્યજી દેવાની ફરજ પડી....

ડ્રગ્સ કેસઃ સિદ્ધાંત કપૂરનો જામીન પર છૂટકારો

બેંગલુરુઃ બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ અને ચરિત્ર અભિનેતા શક્તિ કપૂરનો દીકરો સિદ્ધાંત કપૂર ડ્રગ્સ લેવાના ગુનાસર પકડાયા બાદ બેંગલુરુ પોલીસે એને જામીન પર છોડ્યો છે. સિદ્ધાંતના મેડિકલ રિપોર્ટ્સમાં...

ઇન્ડિગોનાં વિમાન વચ્ચે ટક્કર થતાં બચીઃ ATCO...

નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ બેંગલુરુ એરપોર્ટ પર ઇન્ડિગોની બે ફ્લાઇટ્સની એકસાથે ઉડાનો (ટેકઓફ) માટે મંજૂરી આપવાને લીધે એર ટ્રાફિક કન્ટ્રોલ ઓફિસરના લાઇસન્સને ત્રણ મહિના માટે...