Home Tags Bengaluru

Tag: Bengaluru

ઓલાની પબ્લિક ઓફર 2022ના પ્રારંભે આવવાની શક્યતા

મુંબઈઃ ઓનલાઇન કેબ એગ્રિગેટર ઓલા વર્ષ 2022ના પ્રારંભમાં આશરે દોઢથી બે અબજ ડોલર એકત્ર કરવા IPO લાવવાની તૈયારીમાં છે. આ IPO માટે કંપનીનું વેલ્યુએશન 12-14 અબજ ડોલર હશે. બેંગલુરુસ્થિત...

કોરોનાથી બીમાર પ્રકાશ પદુકોણની તબિયત સુધારા પર

બેંગલુરુઃ બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણનાં પિતા અને ભૂતપૂર્વ ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પદુકોણને કોરોનાવાઈરસનો ચેપ લાગ્યા બાદ બેંગલુરુની એક હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં એમની તબિયત ધીમે...

બેંગલુરુથી જયપુર જતી ફ્લાઈટમાં બાળકીનો જન્મ થયો

જયપુરઃ ભાગ્યે જ બનતો બનાવ આજે બન્યો હતો. ઈન્ડીગો એરલાઈનની એક ફ્લાઈટ બેંગલુરુથી જયપુર જતી ત્યારે વિમાનમાં જ આજે મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી અને એણે એક બાળકીને જન્મ...

હુમલા કેસઃ પરિણીતીએ ઝોમેટોના ડિલીવરી-બોયનું કર્યું સમર્થન

મુંબઈઃ બેંગલુરુમાં રેસ્ટોરન્ટ એગ્રીગેટર અને ફૂડ ડિલીવરી સ્ટાર્ટઅપ કંપની ઝોમેટોના એક ડિલીવરી બોયએ એક યુવતી પર કરેલા હુમલાએ ભારે ચકચાર જગાવી છે. હિતેશા ચંદ્રાની નામની મોડેલ-કમ-મેકઅપ આર્ટિસ્ટે પોતે આપેલા...

103-વર્ષનાં વૃદ્ધાએ કોરોના-રસી લીધીઃ દેશનાં સૌથી મોટી-વયનાં...

બેંગલુરુઃ અહીંની એપોલો હોસ્પિટલે એક અખબારી યાદી બહાર પાડી છે જેમાં જાહેરાત કરી છે કે 103-વર્ષનાં એક મહિલાએ કોરોના વાઈરસ-વિરોધી રસીનો પહેલો ડોઝ લીધો છે. આ સાથે તે આ...

આઈપીએલ-2021નો 9-એપ્રિલથી આરંભઃ ફાઈનલ મોદી સ્ટેડિયમમાં

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આ વર્ષની મોસમનો 9 એપ્રિલથી આરંભ કરશે. સ્પર્ધા 30 મે સુધી ચાલશે. પ્રારંભિક મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો...

IPL-2021નું આયોજન છ શહેરોમાં કરવામાં આવશે

નવી દિલ્હીઃ બીસીસીઆઇએ આ વર્ષે થનારી આઇપીએલના આયોજન માટે છ શહેરોની પસંદગી કરી લીધી છે. આ વખતે મુંબઈ, બેન્ગલુરુ, ચેન્નઈ, કોલકાતા, અમદાવાદ અને દિલ્હી આઇપીએલની મેચોની યજમાની કરશે. જોકે...

દિશા રવિને છોડી મૂકો: પ્રિયંકા ગાંધીની માગણી

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ દિલ્હી પોલીસે ટૂલકિટ વિવાદમાં જેની ધરપકડ કરી છે તે પર્યાવરણ રક્ષણ કાર્યકર્તા દિશા રવિના સમર્થનમાં નિવેદન કર્યું છે. એમણે ટ્વીટ કરીને કહ્યું છે...

ગ્રેટા થનબર્ગ ટૂલકિટ-કેસ: પર્યાવરણ-કાર્યકર્તા દિશા રવિની ધરપકડ

બેંગલુરુઃ હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપતી વખતે સગીર વયનાં સ્વિડીશ પર્યાવરણ-કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે એમનાં ટ્વીટ સાથે જે વિવાદાસ્પદ ટૂલકિટ રિલીઝ કરી હતી તે વિશે નોંધેલા કેસના સંબંધમાં...

વિદેશી એરોસ્પેસ, ડીફેન્સ કંપનીઓને ભારતમાં બિઝનેસનું આમંત્રણ

બેંગલુરુઃ એશિયાનો જે સૌથી મોટો એરોસ્પેસ-શૉ ગણાય છે તે એરોઈન્ડિયા-2021ની આજે અહીં યેલાહાન્કા એર બેઝ ખાતે શરૂઆત થઈ છે. આ એરોસ્પેસ-શૉ ત્રણ દિવસનો છે. આ કાર્યક્રમમાં 80 વિદેશી કંપનીઓ...