Tag: Ban
સાઉદી અરેબિયા, UAE વચ્ચે ટેન્શનઃ ઓપેકની બેઠક...
રિયાધઃ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતની વચ્ચે ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બંને દેશો વચ્ચે ટેન્શન વધી રહ્યું છે. એ ટેન્શન એટલું વધી ગયું છે...
UAEએ ભારતીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 14-જૂન સુધી...
અબુધાબીઃ સંયુક્ત આરબ અમીરાતે ભારતથી આવતા પ્રવાસીઓ પર લાગેલો પ્રતિબંધ 14 જૂન સુધી વધારી દીધો છે. UAEમાં સૌથી વધુ ભારતીય નાગરિક છે, પરંતુ હાલ કોવિડ-19થી બચાવના ભાગરૂપે એણે ભારતીયોને...
બ્રિટન સહિત અનેક દેશોએ કોરોના-નિયંત્રણો ઉઠાવ્યા/હળવા બનાવ્યા
લંડનઃ બ્રિટન, સ્કોટલેન્ડ અને વેલ્સમાં લોકો હવે પબ્સ અને રેસ્ટોરન્ટ્સમાં ઈન્ડોર સાથે બેસીને જમી શકે છે અને એકબીજાને ભેટી પણ શકે છે, કારણ કે બ્રિટિશ સરકારે તેનો સફળ રસીકરણ...
ભારતથી આવતા પેસેન્જરો પર ઓસ્ટ્રેલિયામાં કામચલાઉ પ્રતિબંધ
મેલબોર્નઃ ભારતમાં કોરોનાનો કહેર જોતાં કેટલાય દેશોએ ટ્રાવેલ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેથી 14 મે સુધી ભારતથી આવનારા પેસેન્જરો પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે....
રૂ.50થી ઓછી રકમના UPI સોદાઓ પર કદાચ...
મુંબઈઃ યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યૂપીઆઈ)ના માધ્યમથી 50 રૂપિયાથી ઓછા મૂલ્યના તમામ ગેમિંગ વ્યવહાર પર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) કાયમ માટે પ્રતિબંધ મૂકે એવી શક્યતા છે. સૂત્રોએ આપેલી...
ચીને WTOમાં ભારત વિરુદ્ધ મુદ્દા ઉઠાવ્યા
જિનિવાઃ ચીને દરિયાપારનાં વિદેશી મૂડીરોકાણ અને 200 ચાઇનીઝ એપ પર ભારતે લગાવેલા પ્રતિબંધ સહિતના વિવિધ મુદ્દા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ભારત વિરુદ્ધ ઉઠાવ્યા છે. ચીને કોરોના રોગચાળાના પ્રકોપ પછી ભારતીય...
ભારત દ્વારા ઉચિત-વ્યાપાર સિદ્ધાંતોનો ભંગઃ ચીનનો આરોપ
નવી દિલ્હીઃ વિડિયો શેરિંગ એપ્લિકેશન ટીકટોક, વીચેટ અને યૂસી બ્રાઉઝર સહિત કુલ 59 ચાઈનીઝ મોબાઈલ એપ્સ પર મૂકેલો પ્રતિબંધ ચાલુ રાખવાનો ભારત સરકારે નિર્ણય લીધો હોવાના અહેવાલો બાદ ચીને...
બુરખા-પર-પ્રતિબંધ: સ્વિટ્ઝર્લેન્ડમાં નાગરિકો તરફેણમાં, સરકાર વિરુદ્ધમાં
ઝુરીકઃ સ્વિટ્ઝર્લેન્ડમાં હાથ ધરવામાં આવેલા એક જનમતમાં બહુમતી નાગરિકોએ બુરખા, હિજાબ, નકાબ સહિત કોઈ પણ વસ્ત્ર વડે ચહેરો ઢાંકવાની પ્રથા પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. આ વર્ષની...
સરકારે કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 2021ની 1 જાન્યુઆરીથી અમલમાં આવે એ રીતે કાંદાની તમામ વેરાયટીની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. દેશમાં છેલ્લા અમુક અઠવાડિયામાં કાંદાના ભાવ ઘટી જતાં સરકારે...
એમેઝોન પર સાત દિવસના પ્રતિબંધની માંગ
નવી દિલ્હીઃ પોતાના પ્લેટફોર્મ પર વેચાણ માટે મૂકેલી પ્રોડક્ટ પર ફરજિયાત રીતે ‘કન્ટ્રી ઓફ ઓરિજિન’ની માહિતી નહીં પૂરી પાડવા બદલ એમેઝોન ઇન્ડિયા પર માત્ર રૂ. 25,000ના મામૂલી દંડથી પરેશાન...