Home Tags Ban

Tag: Ban

ન્યૂઝીલેન્ડમાં ધૂમ્રપાનનો અંત લાવવા અનોખો કાયદો ઘડાયો

ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડની સરકારે દેશમાં યુવા વ્યક્તિઓમાં તમાકુવાળા ધૂમ્રપાનની આદતનો અંત લાવી દેવા એક અનોખી યોજના ઘડી છે. તેણે એક નવો કાયદો ઘડ્યો છે જે અંતર્ગત 14 વર્ષ કે તેથી...

આંધ્ર પ્રદેશમાં ગુટખા પર એક વર્ષનો પ્રતિબંધ

વિજયવાડાઃ રાજ્ય સરકારે સોમવારે ગુટખા તથા પાન-મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને એના ટ્રાન્સપોર્ટેશન તથા એના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેમાં તમાકુ અને નિકોટિન તેમ જ અન્ય ચાવવાવાળાં...

પેટ્રોલ-ડિઝલ સંચાલિત વાહનો પર પ્રતિબંધ નહીં મૂકાય

નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને વધારે ઝડપથી અને વ્યાપક સ્તરે વધારવા માટે અને ઈથેનોલ, બાયો-LNG, ગ્રીન હાઈડ્રોજન...

દિવાળી-નાતાલમાં ફટાકડા ફોડવા પર કલકત્તા-હાઈકોર્ટનો સંપૂર્ણ પ્રતિબંધ

કોલકાતાઃ એક સુનાવણી વખતે કલકત્તા હાઈકોર્ટે કાલી પૂજા, દિવાળી, છઠ પૂજા, નાતાલ સહિતના આગામી તહેવારો વખતે પર્યાવરણને અનુરૂપ હોય એવા ફટાકડા સહિત તમામ પ્રકારના ફટાકડા ફોડવા અને તેના વેચાણ...

હાઈકોર્ટે અમુક શરતો સાથે ચારધામ-યાત્રાને મંજૂરી આપી

દેહરાદૂનઃ નૈનીતાલ (ઉત્તરાખંડ) હાઈકોર્ટે ચારધામ યાત્રા પર પોતે જ અગાઉ મૂકેલા સ્ટે ઓર્ડરને હટાવી દીધો છે. શ્રદ્ધાળુઓ હવે અમુક શરતોને આધીન દર્શન કરી શકશે. હાઈકોર્ટે અમુક પ્રતિબંધ સાથે ચારધામ...

ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 30-સપ્ટેમ્બર સુધી લંબાવાયો

નવી દિલ્હીઃ દેશમાં વિમાન ઉડ્ડયન ક્ષેત્ર માટેની નિયામક કેન્દ્ર સરકારી એજન્સી ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવાને ધ્યાનમાં લઈને આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 30...

ભારતે બોઈંગ-737-મેક્સ વિમાનો પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો

નવી દિલ્હીઃ સેવામાંથી હટાવી લીધાના બે વર્ષ બાદ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) રેગ્યૂલેટર એજન્સીએ બોઈંગ કંપનીના 737 મેક્સ વિમાનોની કમર્શિયલ ફ્લાઈટ સેવાઓ પરનો પ્રતિબંધ આજે ઉઠાવી લીધો...

UAEએ ઇન્ડિગોની ફ્લાઇટો પર એક-સપ્તાહ પ્રતિબંધ મૂક્યો

અબુ ધાબીઃ સંયુક્ત આરબ અમિરાતે (UAEએ) ઇન્ડિગોની ફ્લાઇટો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉદ્યોગનાં આંતરિક સૂત્રોએ આરોપ લગાવ્યો હતો કે એરલાઇનના કેટલાક યાત્રીઓએ UAEમાં પ્રવેશવા માટે યાત્રા પરીક્ષણના માપદંડોનું...

UAEએ ભારતમાંથી ટ્રાન્ઝિટ-ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો

દુબઈઃ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)એ ભારત, પાકિસ્તાન, નાઈજિરીયા તથા અન્ય દેશોમાંથી આવનારી ટ્રાન્ઝિટ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 5 ઓગસ્ટથી ઉઠાવી લેવાનો નિર્ણય લીધો છે. આ દેશની નેશનલ ઈમર્જન્સી એન્ડ ક્રાઈસિસ...

કેનેડાએ ભારતની-ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 21-ઓગસ્ટ સુધી લંબાવ્યો

ટોરોન્ટોઃ કેનેડાની સરકારે જાહેરાત કરી છે કે ભારતમાંથી આવતી પેસેન્જર ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ તેણે વધુ એક મહિના માટે લંબાવી દીધો છે. કેનેડાની સરકારે આ ચોથી વખત પ્રતિબંધને લંબાવ્યો છે. ભારતમાં...