Tag: Ban
ઘઉંના કોવિડ19ની રસીવાળા હાલ ના થવા જોઈએઃ...
નવી દિલ્હીઃ ભારતે ઘઉંની નિકાસ પરના પ્રતિબંધને વાજબી ઠેરવતાં પશ્ચિમી દેશોને આહવાન કરતાં જણાવ્યું હતું કે અનાજનું વિતરણ કોરોનાની રસીના અનિયમિત અને ભેદભાવયુક્ત વિતરણની જેમ ના થવું જોઈએ. નવી...
ભારતે નિકાસ બંધ કરતાં દુનિયામાં ઘઉંના-ભાવ આસમાને
નવી દિલ્હીઃ ઘઉંની નિકાસ પર કડક નિયંત્રણ મૂકવાના ભારત સરકારના નિર્ણયને પગલે દુનિયામાં ઘઉંના ભાવ વિક્રમસર્જક સપાટીએ વધી ગયા છે. એને કારણે વિશ્વ સ્તરે ખાદ્ય કટોકટી પણ સર્જાઈ શકે...
‘કશ્મીર ફાઈલ્સ’ પર પ્રતિબંધ મૂકવાની કશ્મીરી-મૌલવીની હાકલ
શ્રીનગરઃ દેશભરમાં જેણે લાગણીનું ઘોડાપૂર લાવ્યું છે તે ‘ધ કશ્મીર ફાઈલ્સ’ હિન્દી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની એક મુસ્લિમ ધર્મગુરુએ હાકલ કરી છે. ‘ઈન્ડિયા ટુડે’ના અહેવાલ મુજબ, જમ્મુ અને કશ્મીરના...
કેન્દ્ર સરકાર ચીનની 54 એપ્સ પર પ્રતિબંધ...
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ગેરકાયદે રીતે ડેટા એક્સેસ કરતી ચાઇનીઝ એપ પર લગામ તાણશે. સરકાર ચાઇનીઝ મૂળની એ એપ્સની તપાસ કરવાનું જારી રાખશે, જે ગેરકાયદે પ્રકારે ભારતીયોનો ડેટાને સતત...
શેડ્યૂલ્ડ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 28-ફેબ્રુઆરી સુધી
નવી દિલ્હીઃ ભારતમાં ઉડ્ડયન ક્ષેત્ર માટેની નિયામક સંસ્થા ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ વધી ગયા હોવાથી દેશમાં શેડ્યૂલ્ડ...
કિમ જોંગ ઉનનું નવું ફરમાનઃ હસ્યા તો...
પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયા શોક મનાવી રહ્યું છે. દેશના ભૂતપૂર્વ નેતા કિમ જોંગ ઇલની 10મી વરસી નિમિત્તે શોક મનાવી રહ્યું છે. ભૂતપૂર્વ નેતાના નિધનને 10 વર્ષ પૂરાં થવા પર ઉત્તર...
ન્યૂઝીલેન્ડમાં ધૂમ્રપાનનો અંત લાવવા અનોખો કાયદો ઘડાયો
ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડની સરકારે દેશમાં યુવા વ્યક્તિઓમાં તમાકુવાળા ધૂમ્રપાનની આદતનો અંત લાવી દેવા એક અનોખી યોજના ઘડી છે. તેણે એક નવો કાયદો ઘડ્યો છે જે અંતર્ગત 14 વર્ષ કે તેથી...
આંધ્ર પ્રદેશમાં ગુટખા પર એક વર્ષનો પ્રતિબંધ
વિજયવાડાઃ રાજ્ય સરકારે સોમવારે ગુટખા તથા પાન-મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને એના ટ્રાન્સપોર્ટેશન તથા એના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેમાં તમાકુ અને નિકોટિન તેમ જ અન્ય ચાવવાવાળાં...
પેટ્રોલ-ડિઝલ સંચાલિત વાહનો પર પ્રતિબંધ નહીં મૂકાય
નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને વધારે ઝડપથી અને વ્યાપક સ્તરે વધારવા માટે અને ઈથેનોલ, બાયો-LNG, ગ્રીન હાઈડ્રોજન...
દિવાળી-નાતાલમાં ફટાકડા ફોડવા પર કલકત્તા-હાઈકોર્ટનો સંપૂર્ણ પ્રતિબંધ
કોલકાતાઃ એક સુનાવણી વખતે કલકત્તા હાઈકોર્ટે કાલી પૂજા, દિવાળી, છઠ પૂજા, નાતાલ સહિતના આગામી તહેવારો વખતે પર્યાવરણને અનુરૂપ હોય એવા ફટાકડા સહિત તમામ પ્રકારના ફટાકડા ફોડવા અને તેના વેચાણ...