Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News National ભારત દ્વારા ગ્લોબલ ટાઇમ્સનું X એકાઉન્ટ બ્લોક કરાયું
  • News
  • National

ભારત દ્વારા ગ્લોબલ ટાઇમ્સનું X એકાઉન્ટ બ્લોક કરાયું

May 14, 2025
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન ટેન્શન વચ્ચે ભારતે પાકિસ્તાન બાદ હવે ચીન પર પણ ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. જેમાં કેન્દ્ર સરકારે સતત ભારત વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવા બદલ ભારતમાં ચીનના ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે આ એકાઉન્ટ દ્વારા ભારતીય સેના વિશે ખોટા અને અપ્રમાણિત દાવાઓ ફેલાવવામાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

    ચીનના ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સ દ્વારા સતત ફેલાવવામાં આવી રહેલા પ્રચાર અંગે ભારતીય દૂતાવાસે કડક ચેતવણી આપી હતી. બીજિંગમાં ભારતીય દૂતાવાસે ગ્લોબલ ટાઇમ્સ ન્યૂઝને ચેતવણી આપી હતી કે કોઈ પણ ભ્રામક માહિતી પોસ્ટ કરતાં પહેલાં તથ્યો તપાસો અને સ્ત્રોતોની ચકાસણી કરો.

    આ મામલો ઓપરેશન સિંદૂર પછીનો છે. જેમાં કેટલાક પાકિસ્તાની મિડિયા અને સોશિયલ મિડિયા એકાઉન્ટ્સે દાવો કર્યો હતો કે ભારતીય વાયુસેનાના રાફેલ વિમાનને બહાવલપુર નજીક તોડી પાડવામાં આવ્યું હતું. ગ્લોબલ ટાઈમ્સ પર આ ખોટી માહિતી ફેલાવવાનો અને મુખ્ય ન્યૂઝ તરીકે છાપવાનો આરોપ છે. આ ઉપરાંત PIB ફેક્ટ ચેક ટીમે આ દાવાઓ અંગે વાઇરલ થઈ રહેલી તસવીરને ભ્રામક અને જૂની ગણાવી હતી. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ તસવીર વાસ્તવમાં 2021માં પંજાબના મોગા જિલ્લામાં થયેલા મિગ-21 ક્રેશની છે અને તેનો વર્તમાન ઓપરેશન સિંદૂર સાથે કોઈ સંબંધ નથી.

    • TAGS
    • Ban
    • China
    • Digital Strike
    • Global Times
    • Government
    • India
    • Indian Embassy
    • Pakistan
    • propaganda
    • Tensions
    • warning
    • X Account
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleNHRCનો પ્રતિષ્ઠિત બે અઠવાડિયાનો ઓનલાઈન ઇન્ટર્નશિપ કાર્યક્રમ શરૂ
      Next articleપાકિસ્તાન હાઇ કમિશનમાં તૈનાત અધિકારીઓને દેશ છોડવા આદેશ
      amishjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      LPGની કિંમતો વધતાં કોંગ્રેસનો ભાજપ પર હુમલો

      ફ્યુઅલ માટે ગભરાટઃ દેશના આ રાજ્યમાં 421 પેટ્રોલ પમ્પ બંધ

      ઈરાને હોર્મુઝ જળસંધિને ફરીથી ખોલવા અમેરિકાને આપ્યો નવો પ્રસ્તાવ

      Recent Posts

      • મન એકાગ્ર બને ત્યારે કાર્યસૂચી આપમેળે અસરકારક બની જાય છે
      • ક્યા દેશો પ્રેસ ફ્રીડમની યાદીમાં આગળ છે?
      • ૦3 મે ૨૦૨૬
      • ચૂંટણી પંચની સર્જિકલ સ્ટ્રાઈક: ફલતાના 285 બૂથ પર ફરી વોટિંગનો આદેશ
      • ચેપોકમાં ચેન્નાઈનો દબદબો: મુંબઈને 8 વિકેટે હરાવ્યું

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa