Home Tags Pakistan

Tag: Pakistan

દાઉદનો ભત્રીજો પાકિસ્તાન ભાગ્યો

મુંબઈઃ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા સોહેલ કાસકરને ભારત લાવવાના ભારતીય સત્તાવાળાઓના પ્રયાસોને નિષ્ફળતા મળી છે, કારણ કે સોહેલ દુબઈ થઈને પાકિસ્તાન ભાગી ગયો છે. કેફી દ્રવ્યોની હેરાફેરી સહિત...

પાકિસ્તાનમાં ભીષણ બરફ-વર્ષાએ રેકોર્ડ તોડ્યોઃ 21નાં મોત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ભીષણ સ્નોફોલે પાછલાં 15થી 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રિસોર્ટ શહેર મુર્રીમાં રાતભરમાં ભારે હિમપ્રપાતની વચ્ચે તાપમાન શૂન્યથી આઠ ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં...

જિતેન્દ્ર ત્યાગી (ભૂતપૂર્વ વસીમ રિઝવી)ને પાકિસ્તાનમાંથી ધમકી-મળી

લખનઉઃ મુસલમાનમાંથી હિન્દુ બનેલા જિતેન્દ્ર ત્યાગી (ભૂતપૂર્વ વસીમ રિઝવી)ને પાકિસ્તાનમાંથી ધમકી મળી છે. પાકિસ્તાનના એક માણસે એમને ધમકી આપીને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન પણ કર્યું છે. દેવી-દેવતાઓની તસવીરોને અપમાનજનક રીતે...

એશિયન-ચેમ્પિયન્સ-ટ્રોફી હોકીઃ પાકિસ્તાનને હરાવી ભારતે કાંસ્યચંદ્રક જીત્યો

ઢાકાઃ છેલ્લી બે વખત - 2016 અને 2018માં એશિયન ચેમ્પિયન બનેલી ભારતીય હોકી ટીમને આ વખતે કાંસ્યચંદ્રકથી સંતોષ માનવો પડ્યો છે. સ્પર્ધાની છઠ્ઠી આવૃત્તિમાં, આજે ત્રીજા સ્થાન માટે રમાઈ...

આતંકવાદ સામે નહીં, ડોલર માટે અમેરિકાનો સાથઃ...

ઇસ્લામાબાદઃ પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ- એ ન્યાયે અફઘાનિસ્તાનમાં અમેરિકાનાં 20 વર્ષ લાંબા આતંકવાદની સામે યુદ્ધમાં પાકિસ્તાનની ભાગીદારીના નિર્ણય પર વડા પ્રધાન ઇમરાન ખાને ખેદ વ્યક્ત કરતાં...

ભારત-વિરુદ્ધ કુપ્રચાર કરતી 20-યૂટ્યૂબ ચેનલોને સરકારે બ્લોક-કરી

નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીઓ અને કેન્દ્રીય માહિતી-પ્રસારણ મંત્રાલયે સમન્વિત પ્રયાસ કરીને યૂટ્યૂબ પરની એવી 20 ચેનલો અને બે વેબસાઈટને બ્લોક કરી દેવાનો આદેશ આપ્યો છે જેની પરથી ભારતની વિરુદ્ધ...

સગીર યુવતી પર બળાત્કાર મામલે પાકિસ્તાની ક્રિકેટર...

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ક્રિકેટર યાસિર શાહ પર 14 વર્ષની સગીર યુવતીની સાથે બળાત્કાર અને ઉત્પીડનમાં કથિત રૂપે મદદ કરવાના મામલે ઇસ્લામાબાદના શાલિમાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં...

વિજય દિવસઃ પાકિસ્તાન પર જીતનાં 50 વર્ષ...

નવી દિલ્હીઃ આજનો દિવસ ભારતીય સૈનિકો માટે ઐતિહાસિક છે. દેશમાં 16 ડિસેમ્બરે વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય...

ICC મહિલા વિશ્વ-કપમાં ભારત છઠ્ઠી માર્ચે પાકિસ્તાન...

તોરંગાઃ ન્યુ ઝીલેન્ડમાં ICC  મહિલા વિશ્વ કપ આવતા વર્ષે 2022માં રમાવાનો છે. ભારત તોરંગામાં ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપ-2022નો પ્રારંભ છઠ્ઠી માર્ચે પાકિસ્તાન સાથે મેચ રમીને કરશે. જોકે શોપીસ...

પાકિસ્તાને T20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ઇતિહાસ રચ્યો

કરાચીઃ વેસ્ટ ઇન્ડિઝને હરાવીને પાકિસ્તાને ઇતિહાસ રચ્યો છે. પાકિસ્તાનની આ 2021માં 18મી જીત છે. પાકિસ્તાનની ટીમે કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20 મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. T20 ક્રિકેટમાં આ...