Home Tags China

Tag: China

મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવમાં ચીનની...

બીજિંગઃ ચીને પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને સંયુક્ત પરિષદ (UNSC) દ્વારા વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરાવવાના ભારત અને અમેરિકાના સંયુક્ત પ્રસ્તાવને અટકાવવાના પગલાનો બચાવ કર્યો છે. ચીને કહ્યું હતું કે...

ચીન-પાકિસ્તાનનાં જોખમોની વચ્ચે સંસ્થાઓને ખતમ ના કરોઃ...

નવી દિલ્હીઃ દેશભરમાં જેનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે એ અગ્નિપથ યોજનાની સેનાના નિવૃત્ત અધિકારી જનરલ જીડી બક્ષીએ તીખી આલોચના કરી છે. કારગિલ યુદ્ધના હીરો જનરલ બક્ષીએ ચેતવણી ઉચ્ચારી...

બંસલે ફ્લિપકાર્ટમાં પોતાનો હિસ્સો ચીની કંપનીને વેચ્યો

નવી દિલ્હીઃ બેંગલુરુમાં મુખ્યાલય ધરાવતી ઈ-કોમર્સ સેક્ટરની દેશી કંપની ફ્લિપકાર્ટના સહ-સ્થાપક બિન્ની બંસલે આ કંપનીમાંનો પોતાનો રૂ. 2,000 કરોડથી વધુની રકમનો હિસ્સો ચાઈનીઝ ઈન્ટરનેટ કંપની ટેનસેન્ટને વેચી દીધો છે....

અમારી પાસે પેટ્રોલ ખરીદવા નાણાં નથીઃ શ્રીલંકા

કોલંબોઃ શ્રીલંકાની પાસેના સમુદ્ર ક્ષેત્રમાં આશરે બે મહિનાથી પેટ્રોલથી લદાયેલું જહાજ ઊભું છે, પણ ચુકવણી કરવા માટે એની પાસે વિદેશી કરન્સી નથી. સરકારે કહ્યું છે કે દેશની પાસે ડીઝલનો...

ચીનમાં રનવે પર વિમાન સળગ્યું; તમામ-મુસાફરો સુરક્ષિત

બીજિંગઃ તિબેટ એરલાઈન્સનું એક પેસેન્જર વિમાન પશ્ચિમ ચીનના એક એરપોર્ટના રનવે પર ટેક-ઓફ્ફ કરતી વખતે સરકી ગયું હતું અને ત્યારબાદ એમાં આગ લાગી હતી. સદ્દભાગ્યે તમામ મુસાફરોને ઉગારી લેવામાં...

શું ભારત ક્વાડથી બહાર થશે?

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન યુદ્ધને પગલે વિશ્વના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. આ યુદ્ધમાં ભારતનું તટસ્થ વલણ અમેરિકાને ખટકી રહ્યું છે. એ માટે અમેરિકા અનેક વાર ભારતને ઠમઠોરી ચૂક્યું...

પાકિસ્તાન કંગાળઃ ચીનનો પણ મદદ કરવાનો ઇનકાર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાની શાહબાઝ સરકાર માટે ખાલી ખજાનો આફતનું કારણ બની ગયો છે. બીજી બાજુ, સતત ઘટતા અર્થતંત્રની વચ્ચે મોંઘવારીએ માઝા મૂકી છે. છેલ્લાં આશરે 70 વર્ષમાં પાકિસ્તાનમાં મોંઘવારી રેકોર્ડ...

બીજિંગમાં કોરોનાઃ સબવે-સ્ટેશનો બંધ કરાયા, ‘વર્ક-ફ્રોમ-હોમ’નું પુનરાગમન

બીજિંગઃ ચીનના અનેક શહેરોમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ વધી ગયા છે. રાષ્ટ્રીય પાટનગર બીજિંગમાં પણ કેસ વધી જતાં ડઝન જેટલા સબવે સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા છે. સબવે ટ્રેનસેવા...

કોરોનાની ચોથી લહેરઃ ચીનમાં 26 શહેરોમાં લોકડાઉન

બીજિંગઃ ચીનમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના નવા 6,074 કેસ નોંધાયા છે. નવા ચેપને કારણે 20 જણના મૃત્યુ થયાનો પણ નેશનલ હેલ્થ કમિશને અહેવાલ આપ્યો છે. તમામ મરણ દેશના આર્થિક પાટનગર...

પોલીસ દ્વારા રૂ. 3000 કરોડના સાયબર ગુનાનો...

બરેલી: ઉત્તર પ્રદેશનાં બરેલીમાં દેશના અત્યાર સુધીની સૌથી મોટી સાયબર છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. આ સાયબર ઠગોએ દેશવાસીઓ સાથે રૂ. 3000 કરોડથી વધુની છેતરપિંડી કરી છે. બરેલીની સાયબર...