Home Tags China

Tag: China

વુહાનની લેબોરેટરીમાંથી કોરોના ફેલાયો નહોતોઃ WHO

સિડનીઃ કોરોના વાઈરસ (કોવિડ-19) રોગચાળો મૂળ ક્યાંથી ફેલાયો હતો એની ભાળ મેળવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નિષ્ણાતોની એક ટૂકડીને હાલમાં જ ચીનમાં મોકલવામાં આવી હતી. એ ટીમના...

ચીનનું કબૂલનામું: ગલવાનમાં અમારા પાંચ સૈનિકનાં મોત

બીજિંગઃ ચીને પહેલી વાર કબૂલ્યું છે કે ગયા વર્ષે જૂનમાં પૂર્વ-લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય સેનાની સાથે થયેલી ઝપાઝપીમાં તેમના પાંચ અધિકારી માર્યા ગયા હતા. ચીનના સરકારી ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સે...

બિગબાસ્કેટમાં 68%-હિસ્સો ખરીદવા વિચારે છે ટાટા ગ્રુપ

મુંબઈઃ વ્યાપાર ક્ષેત્રે ચીનને એક વધુ ફટકો મળી શકે છે. ટાટા ગ્રુપ ભારતની ઓનલાઈન ગ્રોસરી ડિલીવરી સર્વિસ કંપની બિગબાસ્કેટમાં 68 ટકા હિસ્સો ખરીદવા વિચારે છે. સૂત્રોનું કહેવું છે કે...

ચીને બીબીસી ન્યૂઝ પર પ્રતિબંધ મૂક્યો

બીજિંગઃ ચીનમાં ટ્વિટર, ફેસબુક જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પહેલેથી જ પ્રતિબંધિત છે અને હવે બ્રિટનસ્થિત બીબીસી ન્યૂઝ ચેનલના પ્રસારણ ઉપર પણ ચીની સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનની સત્તાવાર...

નેપાળમાં રાજકીય વિખવાદઃ ‘પ્રચંડે’ ભારત-ચીનની મદદ માગી

કાઠમંડુઃ નેપાળમાં સત્તા પક્ષ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (એનસીપી)થી અલગ થયેલા જૂથના અધ્યક્ષ પુષ્પકુમાર દહલ પ્રચંડે વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સામે ભારત અને ચીન પાસે મદદ માગી છે. તેમણે...

શું આપણે ફરી ડિજીટલ ગુલામી તરફ?

10 ફેબ્રુઆરી 1996ના રોજ વિશ્વમાં એક અનોખી સ્પર્ધા યોજાયેલી. સ્પર્ધા હતી ગેરી કાસ્પારોવ અને ટેક-કંપની આઇબીએમના સુપર કમ્પ્યુટર વચ્ચે યોજાએલી શતરંજની રમતની. અહીં માણસની સામે માણસ નહીં, એક મશીન...

ભારત દ્વારા ઉચિત-વ્યાપાર સિદ્ધાંતોનો ભંગઃ ચીનનો આરોપ

નવી દિલ્હીઃ વિડિયો શેરિંગ એપ્લિકેશન ટીકટોક, વીચેટ અને યૂસી બ્રાઉઝર સહિત કુલ 59 ચાઈનીઝ મોબાઈલ એપ્સ પર મૂકેલો પ્રતિબંધ ચાલુ રાખવાનો ભારત સરકારે નિર્ણય લીધો હોવાના અહેવાલો બાદ ચીને...

વાટાઘાટથી વિવાદ ઉકેલોઃ ભારત, ચીનને યૂએનની અપીલ

ન્યૂયોર્કઃ પડોશીઓ ભારત અને ચીન વચ્ચે સિક્કીમ રાજ્યની સરહદ પર લશ્કરી ઘર્ષણ થયાના અહેવાલો જાણ્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાના મહામંત્રી એન્ટોનિયો ગુટેસે એવી આશા વ્યક્ત કરી છે કે...

અમેરિકામાંથી વિદેશી કંપનીઓનું ભારત, ચીન તરફ પ્રયાણ

ન્યુ યોર્કઃ વિદેશી કંપનીઓ ચીનના તેજીમય અર્થતંત્રનો લાભ લેવા માટે અને કોવિડ-19ના રોગચાળાના યોગ્ય સંચાલનનો લાભ લેવા માટે અમેરિકામાંથી ચીન અને ભારત તરફ પ્રયાણ કરી રહી છે. ગયા વર્ષે...

ચીનને હિંસાનો જવાબ હિંસાથી આપીશું: હવાઈદળ-વડા ભદૌરિયા

નવી દિલ્હીઃ ચીન સાથે સરહદ બનાવતા લદાખના પૂર્વીય ભાગમાં ગયા વર્ષના મે મહિનાથી ઘેરી બનેલી લશ્કરી તંગદિલી વચ્ચે ભારત અને ચીનના લશ્કરી અધિકારીઓની મંત્રણાનો આજે 9મો રાઉન્ડ યોજાશે. આ...