Home Tags Arnab Goswami

Tag: Arnab Goswami

TRP કૌભાંડમાં અર્ણવની લાંચ બદલ ધરપકડની શક્યતા

મુંબઈઃ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક)ના ભૂતપૂર્વ CEO પાર્થો દાસગુપ્તાએ ટીઆરપી કૌભાંડ મામલે મોટો ખુલાસો કર્યો છે. રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્ણવ ગોસ્વામીએ ટીઆરપીમાં ઘાલમેલ કરવા માટે 12,000 ડોલર આપ્યા...

અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરોઃ કોંગ્રેસનું ગૃહપ્રધાનને આવેદનપત્ર

મુંબઈઃ રિપબ્લિક ટીવી ચેનલના વડા તંત્રી અર્ણબ ગોસ્વામી અને BARCના અધિકારી પાર્થો દાસગુપ્તા વચ્ચેની વોટ્સએપ ચેટમાં અનેક ગંભીર બાબતોનો પર્દાફાશ થયો છે. એને કારણે મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય સ્તરે રાજકારણ...

રિપબ્લિક-ટીવી પ્રાદેશિક ચેનલો શરૂ કરશેઃ અર્ણબ ગોસ્વામી

મુંબઈઃ સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ વચગાળાના જામીન પર છૂટેલા રિપબ્લિક ટીવીના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીએ આજે સનસનાટીભરી જાહેરાત કરતા કહ્યું કે રિપબ્લિક મિડિયા કંપની એક વર્ષમાં પ્રાદેશિક ચેનલો શરૂ...

SC દ્વારા અર્ણબ ગોસ્વામીને વચગાળાના જામીન મંજૂર

નવી દિલ્હીઃ 2018ની નોંધાયેલા આત્મહત્યા માટે મજબૂર કરવાને લગતા એક કેસના સંબંધમાં મહારાષ્ટ્ર પોલીસે પકડેલા વરિષ્ઠ પત્રકાર અર્ણબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે આજે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. મુંબઈ હાઈકોર્ટે...

કંગના રણોત આવી અર્ણબ ગોસ્વામીના બચાવમાં…

મનાલી (હિમાચલ પ્રદેશ): રિપબ્લિક ટીવી ચેનલના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીની કરાયેલી ધરપકડ મામલે બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે વિડિયો નિવેદન બહાર પાડ્યું છે અને મહારાષ્ટ્ર સરકાર, ખાસ કરીને શાસક શિવસેના...

અર્ણબ ગોસ્વામી 14-દિવસ અદાલતી કસ્ટડીમાં; હાઈકોર્ટમાં જશે

મુંબઈઃ ઈન્ટિરીયર ડિઝાઈનર અને આર્કિટેક્ટ અન્વય નાઈક અને એમના માતાની આત્મહત્યાના 2018ના કેસના સંબંધમાં રિપબ્લિક ટીવી ચેનલના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીને અલિબાગ જિલ્લા કોર્ટે 14-દિવસ સુધી અદાલતી કસ્ટડીમાં મોકલી...

ગોસ્વામીની ધરપકડ, સત્તાનો દુરુપયોગઃ અમિત શાહનો આક્રોશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રિપબ્લિક ટીવી ચેનલના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીની આજે સવારે મુંબઈમાં કરાયેલી ધરપકડ મામલે રોષની લાગણી વ્યક્ત કરી છે. એમણે કહ્યું કે ગોસ્વામીની...

મુંબઈઃ રિપબ્લિક ટીવીના તંત્રી અર્ણબ ગોસ્વામીની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચ વિભાગના અધિકારીઓએ રિપબ્લિક ટીવી ચેનલના તંત્રી અર્ણબ ગોસ્વામીને આજે સવારે એમના ઘરમાં પ્રવેશીને ધરપકડ કરી છે. રિપબ્લિક ટીવી ચેનલનો દાવો છે કે પોલીસ અધિકારીઓએ ગોસ્વામી પર...

ભડકાઉ ટિપ્પણીઃ અર્ણબ ગોસ્વામીને મુંબઈ પોલીસની નોટિસ

મુંબઈઃ પડોશના પાલઘર જિલ્લાના એક ગામમાં તાજેતરમાં બે સાધુના મોતના સંબંધમાં કોમી તંગદિલી ઊભી કરવાનો રિપબ્લિક ટીવીના વડા તંત્રી અર્ણબ ગોસ્વામી પર આરોપ મૂકાયો છે. ગયા એપ્રિલ મહિનામાં કોરોના...