Home Tags Amit Shah

Tag: Amit Shah

કર્ણાટકની ચૂંટણીમાં લેવાયું કવિનું નામ ને પછી…

ચૂંટણીઓ વખતે ચબરાકિયા સૂત્રો અને સ્લોગનો વડે હરિફોને ભૂંડા લગાડવાની કોશિશ નવી વાત નથી. થોડા ભણેલા નેતાઓ કવિતાઓ પણ ટાંકતા હોય છે અને કેટલાક શોખીન નેતાઓ શાયરીઓ પણ ફટકારતા...

અવિશ્વાસ પ્રસ્તાવ: વિપક્ષને શાહનો પડકાર, કહ્યું અમે કોઈ પણ ચર્ચા માટે...

નવી દિલ્હી- ગુવાહાટીમાં યોજાયેલા બૂથ અધ્યક્ષ સમ્મેલનમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, બૂથ અધ્યક્ષથી પાર્ટી અધ્યક્ષ બનવાની ઘટના માત્ર ભારતીય જનતા...

TDP પછી ભાજપથી નારાજ ગોરખા જનમુક્તિ મોરચાએ છેડો ફાડ્યો

કોલકાતા- ટીડીપી પછી હવે ગોરખા જનમુક્તિ મોરચાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારને ઝાટકો આપ્યો છે. ગોરખા જનમુક્તિ મોરચાએ એનડીએ સાથેનો છેડો ફાડી નાંખ્યો છે. જીજેએમએ ભાજપ સાથેની નારાજગીને...

રાજનું રાજકારણઃ ‘મનસે’ પાર્ટીએ હવે ટાર્ગેટ બનાવ્યા ગુજરાતીઓને

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ હજી ગઈ કાલે રવિવારે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 'ગુજરાતલક્ષી' નીતિઓ વિશે આકરી ટીકા કર્યા બાદ એમની 'મનસે' પાર્ટીના કાર્યકર્તાઓએ આજે મુંબઈ અને...

રાજ્યસભાનું ગણિત: BJPને મોટો ફાયદો પણ બહુમતીથી રહેશે દૂર

નવી દિલ્હી- દેશના 16 રાજ્યોમાં રાજ્યસભાની 58 બેઠક માટે આગામી 23 માર્ચે યોજાનારી ચૂંટણી સત્તાધારી પક્ષ NDA માટે ઘણી મહત્વની બની રહેશે. સંસદના ઉપરના ગૃહમાં સત્તાધારી NDAનું સંખ્યાબળ વિપક્ષથી...

બિપ્લબ દેવે સંભાળ્યું ત્રિપુરાનું સુકાન, શપથ સમારોહમાં હાજર રહ્યાં પીએમ મોદી

અગરતલા- 25 વર્ષના લેફ્ટપાર્ટીના સાશન બાદ આજે ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. બિપ્લબ કુમાર દેવે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે જ્યારે જિષ્ણુદેવ બર્મને નાયબ મુખ્યપ્રધાન પદના...

PM મોદી બાદ સોશિઅલ મીડિયામાં બીજા સૌથી લોકપ્રિય નેતા બન્યાં અમિત...

નવી દિલ્હી- ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં એક પછી એક વિજય તરફ સતત અગ્રેસર કરનારા અમિત શાહનું કદ પાર્ટીમાં તો વધી જ રહ્યું છે. પરંતુ સોશિયલ મીડિયામાં પણ અમિત શાહ...

મેઘાલય: 21 બેઠક છતાં કોંગ્રેસ સત્તાથી દૂર, 2 બેઠક જીતી ભાજપની...

શિલોંગ- દેશના પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા અને નાગાલેન્ડ બાદ હવે મેઘાલયમાં પણ ભારતીય જનતા પાર્ટી સત્તારુઢ થશે તેમ લાગી રહ્યું છે. ગતરોજ થયેલા એક નાટકીય ઘટનાક્રમમાં રાજ્યમાં 21 બેઠક પર...

ત્રિપુરા વિધાનસભા: સઘન સુરક્ષા વચ્ચે આજે 60 બેઠક માટે મતદાન

અગરતલા- ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી માટેનો તખ્તો તૈયાર થઇ ગયો છે. રાજ્યની 60 વિધાનસભા બેઠક માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તમામ બેઠકો ઉપર EVM દ્વારા મતદાન કરાવવામાં આવશે....

મિશન-2019: BJPનો ટિફિન મિટીંગ પ્લાન, શું છે મોદી-શાહની રણનીતિ?

નવી દિલ્હી- ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે તૈયારી શરુ કરી દીધી છે. પાર્ટીની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે સાંસદો...