પાકિસ્તાનમાં ઘૂસીને ત્રાસવાદીઓનો ખાત્મોઃ દેશભરનાં ખેલાડીઓ ખુશખુશાલ

મુંબઈ – ભારતીય હવાઈ દળે આજે વહેલી સવારે પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં ત્રાસવાદી શિબિરો પર કરેલા આક્રમણને લીધે દેશમાં તમામ રમતોનાં ખેલાડીઓમાં આનંદ છવાઈ ગયો છે.

ભારતીય હવાઈ દળે કરેલા સર્જિકલ સ્ટ્રાઈકમાં ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓનો નાશ થઈ ગયો છે અને 350 જેટલા ત્રાસવાદીઓ મોતને હવાલે થઈ ગયા છે.

ઓલિમ્પિક મેડલવિજેતા અને કુસ્તીબાજ યોગેસ્વર દત્તે એક ટ્વીટમાં લખ્યું છે, જંગ શરૂ થઈ ગયો છે અને તે હવે અટકવાનો નથી.

મહિલા કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે ભારતીય હવાઈ દળની પ્રશંસા કરતા ટ્વીટમાં લખ્યું છે કે, આજની સવાર ખરેખર શુભ સવાર રહી હતી. નરેન્દ્ર મોદી સાહેબનો આભાર. આપણી ભારતીય સેનાનાં બહાદુર જવાનોનો પણ… જય હિંદ.

સચીન તેંડુલકર, વિરેન્દર સેહવાગ, ગૌતમ ગંભીર, શિખર ધવન, યુઝવેન્દ્ર ચહલ જેવા ક્રિકેટરોએ પણ ટ્વીટ કરીને પોતાનાં પ્રતિસાદ વ્યક્ત કર્યા છે.

httpss://twitter.com/DuttYogi/status/1100258137624535040

httpss://twitter.com/Phogat_Vinesh/status/1100300890429423616

httpss://twitter.com/SakshiMalik/status/1100287417360306176

httpss://twitter.com/srikidambi/status/1100284211339059200

httpss://twitter.com/NSaina/status/1100274981974335489

httpss://twitter.com/sachin_rt/status/1100318212846161920

httpss://www.instagram.com/p/BuVTpyvAvtp/

httpss://twitter.com/GautamGambhir/status/1100249948552155136

httpss://twitter.com/SDhawan25/status/1100298585046962176

httpss://twitter.com/yuzi_chahal/status/1100253015724969985

httpss://twitter.com/ImRaina/status/1100293010443698176

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]