Home Tags Shikhar Dhawan

Tag: Shikhar Dhawan

શ્રીલંકાએ 13-વર્ષ પછી ભારત સામે T20 સિરીઝ...

કોલંબોઃ યજમાન શ્રીલંકાએ કોલંબોમાં ત્રીજી અને છેલ્લી T20 મેચમાં શિખર ધવનની કેપ્ટનશિપની ટીમને સાત વિકેટે હરાવીને T20ની સિરીઝ જીતી લીધી છે. શ્રીલંકાના બોલરોએ ભારતને 81 રન સુધી સીમિત રાખ્યા...

ધવન, સાથીઓ કોલંબો પહોંચ્યાઃ અઠવાડિયું ક્વોરન્ટીન

કોલંબોઃ શિખર ધવનની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ આજે અહીં પહોંચી ગઈ છે. ભારતીય ટીમ શ્રીલંકા સામે વન-ડે અને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ રમવા માટે અહીં આવી છે. બંને...

શ્રીલંકા સામેની શ્રેણીઓ માટે શિખર ધવન કેપ્ટન

મુંબઈઃ ભારતીય સિનિયર પસંદગીકારોની સમિતિએ આવતા મહિને શ્રીલંકામાં 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમવા જનારી ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમનું સુકાન શિખર ધવનને...

ધવને ફરી મેળવી ‘ઓરેન્જ-કેપ’; ‘પર્પલ-કેપ’ હર્ષલ પાસે

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાની હાલ રમાતી 14મી સીઝનમાં ગઈ કાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં 46 રન કર્યા બાદ દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવને વર્તમાન સ્પર્ધામાં હાલ સૌથી...

ધવન, ધનશ્રીએ ‘ગબ્બર સ્ટાઈલમાં ભાંગડા ડાન્સ’ કર્યો

મુંબઈઃ ભારતની વન-ડે ઈન્ટરનેશનલ ટીમના ઓપનર શિખર ધવન અને લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા-ચહલ સાથે ભાંગડા ડાન્સ કરતાં હોય એવો એમનો વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે....

T20I સિરીઝનો ‘ડ્રિન્ક્સમેન’ ધવન પહેલી ODIમાં ‘મેન-ઓફ-ધ-મેચ’

પુણેઃ ભારતીય ટીમે ઇંગ્લેન્ડની સામે ત્રણ વનડે મેચોની સિરીઝની પહેલી મેચ 66 રનથી જીતી હતી. આ જીતમાં ઓપનર શિખર ધવનના 98 રન મહત્ત્વના હતા. તે બે રનથી સદીથી ચૂક્યો...

શિખર ધવને કદાચ કોર્ટનો દાદરો ચડવો પડે

લખનઉઃ ભારતીય ક્રિકેટર શિખર ધવન માટે આવનારા દિવસોમાં મુસીબતમાં વધારો થઈ શકે છે. મામલો છે, ધવન દ્વારા તાજેતરમાં વારાણસીની મુલાકાત વખતે ગંગા નદીમાં નૌકાવિહાર કરતી વખતે વિદેશી પક્ષીઓને પોતાના...

વારાણસીમાં પક્ષીઓને દાણા ખવડાવી ધવન ફસાયો

વારાણસીઃ ભારતીય ક્રિકેટર શિખર ધવન હાલ ક્રિકેટના મેદાનથી દૂર છે એટલે આનંદથી ફરી રહ્યો છે. તે એક પર્યટકના રૂપમાં વારાણસી ગયો હતો અને ત્યાંના મંદિરોમાં દર્શન કરવા ઉપરાંત ગંગા...

T20I સિરીઝમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ધૂળ ચાટતું કર્યું

સિડનીઃ વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમે અહીં આજે બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6-વિકેટથી હરાવીને ત્રણ-મેચોની સિરીઝ 2-0થી કબજામાં લઈ લીધી છે. ત્રીજી અને સિરીઝની આખરી મેચ 8-ડિસેમ્બરે...