• News
    • Business
    • Entertainment
    • Gujarat
    • International
    • Mumbai
    • National
    • Sports
  • Features
    • Beauty Book By Nykaa
    • Business Funda
    • Entertainment and Fashion
    • Film Review
    • Health
    • International Affairs
    • National Affairs
    • Society
    • Technology
    • Travel & Tourism
    • Tribute
    • Youth & Women
  • Gallery
    • Culture
    • Fashion & Entertainment
    • News & Event
    • Sports
    • Travel
  • Astrology
    • GRAH & VASTU
    • Panchang
    • Rashi Bhavishya
    • Daily
    • Weekly
  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Cooking Tips
    • Jokes
    • Wah Bhai Wah
    • zakalbindu
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
  • Subscribe Now
Search
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
chitralekha
  • News
    • AllBusinessEntertainmentGujaratInternationalMumbaiNationalSports
      Business

      આઇસી15 ઇન્ડેક્સમાં 561 પોઇન્ટનો ઘટાડો

      Gujarat

      ‘સ્વરાજ-ભારત કે સ્વતંત્ર સંગ્રામ કી સમગ્ર ગાથા’: દૂરદર્શન પર મેગા-શો

      Gujarat

      નર્મદા નદી બે કાંઠેઃ ડેમની સપાટી ૧૩૩.૯૫ મીટરે

      Business

       મંદીની કોઈ સંભાવના નથી, ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્રઃ સૂત્ર

  • Features
    • AllBeauty Book By NykaaBusiness FundaEntertainment and FashionFilm ReviewHealthInternational AffairsNational AffairsSocietyTechnologyTravel & TourismTributeYouth & Women
      Society

      નોટ આઉટ@82: બકુલાબેન પરીખ

      Health

      આ મૉડર્ન સર્જરી આપી રહી છે પાર્કિન્સન્સથી રાહત

      Society

      નોટ આઉટ@82: બહેનશ્રી ડો.શર્મિષ્ઠાબહેન સોનેજી

      National Affairs

      હરેન્દ્રસિંહ દાયમા: જેમણે ચાર લાખથી વધુ લોકોને રાષ્ટ્રધ્વજ ફરકાવતા શીખવ્યું

  • Gallery
    • AllCultureFashion & EntertainmentNews & EventSportsTravel
      News & Event

      સરદાર સરોવર ડેમના પાંચ દરવાજા ખોલી પાણી છોડાયું…

      Culture

      રાષ્ટ્રપતિ મુર્મુ, વડા પ્રધાન મોદીને રાખડી બાંધવામાં આવી

      News & Event

      ‘હર ઘર તિરંગા’: રાષ્ટ્રીય ઝુંબેશનો દેશવ્યાપી ઉત્સાહ…

      Travel

      દુબઈ જતા ભારતીય મુલાકાતીઓની સંખ્યા બમણી થઈ

  • Astrology
    • AllGRAH & VASTUPanchangRashi BhavishyaDailyWeekly
      GRAH & VASTU

      વાસ્તુ: ઈશાન થી નૈરુત્યની વચ્ચે દોષ હોય તો ઘરમાં કંકાસ વધે…

      Daily

      રાશિ ભવિષ્ય 12/08/2022

      Panchang

      પંચાંગ 12/08/2022

      Daily

      રાશિ ભવિષ્ય 11/08/2022

  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Cooking Tips
    • Jokes
    • Wah Bhai Wah
    • zakalbindu
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
  • Subscribe Now
Home News National આધાર કાર્ડ લિંક મામલે મમતા બેનરજીને ‘સુપ્રીમ’ ફટકાર
  • News
  • National

આધાર કાર્ડ લિંક મામલે મમતા બેનરજીને ‘સુપ્રીમ’ ફટકાર

October 30, 2017








































































નવી દિલ્હી- કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓને આધાર કાર્ડ સાથે લિંક કરવાના વિરોધમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે પણ આધાર કાર્ડના વિરોધમાં એક અરજી કરી હતી. જેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મમતા બેનરજીની સરકારને ફટકાર લગાવી છે. અને પ્રશ્ન કર્યો છે કે, સંસદમાં પસાર થયેલા કાયદાની વિરુદ્ધમાં કોઈ રાજ્ય કેવી રીતે જઈ શકે?

આધાર કાર્ડ લિંક કરવા અંગે પશ્ચિમ બંગાળની મમતા સરકારની અરજી પર જસ્ટિસ એ.કે.સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચે સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટે મમતા બેનરજી સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ટકોર કરતા જણાવ્યું કે, સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાનું રાજ્ય સરકાર કેવી રીતે ઉલ્લંઘન કરી શકે?

વધુમાં સુપ્રીમે કોર્ટે કહ્યું કે, જો પશ્ચિમ બંગાળ સરકારને કેન્દ્ર સરકારના આધાર કાર્ડના નિર્ણયથી કોઈ નારાજગી હોય તો વ્યક્તિગત અરજી દાખલ કરી શકે છે. પરંતુ કોઈ રાજ્ય કાયદાની વિરુદ્ધમાં જઈ શકે નહીં. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓમાં આધાર કાર્ડને ફરજિયાત કરવા તેમજ મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી છે.








































































[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]

  • TAGS
  • Aadhar Card
  • Bank Account
  • Mamata Banerjee
  • Mobile Number
  • Supreme Court
Previous articleઈટાલીના PM ભારતના પ્રવાસે
Next articleચૂંટણી વખતે સોશિયલ મિડિયા પર રાખો આ સાવધાનીઓ
chitralekha

RELATED ARTICLESMORE FROM AUTHOR

National

બિહારમાં ‘ગુંડારાજ’ની વાપસીઃ ભાજપે ગુનાઓની યાદી બહાર પાડી

National

કોરોનાના 16,561 નવા કેસ, 47નાં મોત

Gujarat

આણંદમાં માર્ગ અકસ્માતમાં છ જણનાં કરૂણ મરણ

RECENT POSTS

  • આઇસી15 ઇન્ડેક્સમાં 561 પોઇન્ટનો ઘટાડો
  • ‘સ્વરાજ-ભારત કે સ્વતંત્ર સંગ્રામ કી સમગ્ર ગાથા’: દૂરદર્શન પર મેગા-શો
  • નર્મદા નદી બે કાંઠેઃ ડેમની સપાટી ૧૩૩.૯૫ મીટરે
  •  મંદીની કોઈ સંભાવના નથી, ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્રઃ સૂત્ર
  • જોન્સન-એન્ડ-જોન્સન ટેલ્કવાળા બેબી પાવડરનું ઉત્પાદન બંધ કરશે

LATEST EDITION


ઈ-મેગેઝિન

‘ચિત્રલેખા ૨૨ ઓગસ્ટ, ૨૦૨૨ : આ સપ્તાહના અંકમાં વાંચો
કવર સ્ટોરી
– અથ શ્રી (આઝાદ) ભારતકથા

ખેલજગત
– કૉમનવેલ્થ ગેમ્સઃ આ મેડલ છે બહુ મહામૂલા

અવનવું
– મોજીલો મેળો મેઘરાજાનો…

VIDEO OF THE WEEK

ભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…
રવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…

‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.
Contact us: web@chitralekha.com
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
  • About us
  • કોપીરાઈટ
  • શરતો અને નિયમો
  • રીફંડ તથા રદ અંગેની નીતિ
  • સંપર્ક
  • લવાજમ
© 2022 Chitralekha. All rights reserved.