Home Tags Supreme Court

Tag: Supreme Court

કોરોનાને લીધે 30,000થી વધુ બાળકો અનાથઃ NCPCR

નવી દિલ્હીઃ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે (NCPCRએ) સુપ્રીમ કોર્ટમાં માહિતી આપી છે કે વિવિધ રાજ્યોએ પાંચ જૂન સુધી આપેલી માહિતી મુજબ 30,000 બાળકો અનાથ થયાં છે...

કોરોનાને કારણે UP બોર્ડની હાઇસ્કૂલની પરીક્ષાઓ રદ

લખનઉઃ યુપી હાઇ સ્કૂલની 10મા ધોરણની પરીક્ષાઓ કોરોનાને કારણે રદ કરવામાં આવી છે, જ્યારે 12ના ધોરણની પરીક્ષા પર જુલાઈમાં નિર્ણય લેવામાં આવશે. યુપી સરકારે નિર્ણય લીધો હતો કે સ્થિતિ...

કેન્દ્રને સસ્તી,રાજ્યોને રસી-મોંઘી?: સરકારનો સુપ્રીમને જવાબ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના એ સૂચનને માનવાથી ઇનકાર કર્યો છે, જેમાં કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે કોરોનાની રસીની કિંમતો એકસમાન હોવી જોઈએ. કેન્દ્રએ 200 પાનાંનું રવિવારે એક સોગંદનામું...

ઓક્સિજનના વિતરણ માટે સુપ્રીમે નેશનલ ટાસ્ક ફોર્સ...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે, જે દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતા અને સપ્લાયની સમીક્ષા અને ભલામણ કરશે. આ ઉપરાંત આ ટાસ્ક ફોર્સ દવાઓના વિતરણની વ્યવસ્થા પણ...

સરકારનું સુપ્રીમમાં સોગંદનામું: ઓક્સિજન વધુ ફાળવવા અરજ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને મુદ્દે સુપ્રીમ કોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે શુક્રવારે જવાબ રજૂ કર્યો છે. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું કે પાંચ મેએ સરકારને 1400 મેટ્રિક ટન...

મરાઠા-અનામત માટે કાનૂની લડત ચાલુ રખાશેઃ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠા સમાજ માટે સરકારી નોકરીઓ અને શિક્ષણસંસ્થાઓમાં બેઠકો અનામત રાખવા માટે રાજ્ય સરકારે ઘડેલા કાયદાને સુપ્રીમ કોર્ટે આજે રદ કરી દીધો છે. આને કારણે રાજ્યમાં શિવસેનાની આગેવાની...

સુપ્રીમમાં કોરોનાની સંબંધિત દવાઓને GSTમાંથી છૂટ માટે...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં રેમડિસિવિર, ટોસિલિજુમાબ, ફેવિપિરાવિર અને અન્ય કોવિડ-19 સંબંધિત દવાઓને જેનેરિક બંધારણ તેમ જ મેડિકલ ઇક્વિપમેન્ટને GSTમાંથી છૂટ આપવા વિનંતી...

જસ્ટિસ એનવી રમણે દેશના 48માં CJIનું પદ...

નવી દિલ્હીઃ ન્યાયમૂર્તિ એન. વી. રમણે દેશના 48મા મુખ્ય ન્યાયાધીશ (CJI)ના શનિવારે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં ન્યાયમૂર્તિ રમણને પદના શપથ લેવડાવ્યા હતા. આ...

ઉ.પ્ર.માં લોકડાઉનના હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમનો સ્ટે

નવી દિલ્હી/લખનઉઃ ઉત્તર પ્રદેશના પાંચ શહેર – લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ અને ગોરખપુરમાં લોકડાઉન લાગુ કરવાનો યોગી આદિત્યનાથની સરકારને આદેશ આપતા અલાહાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે 26 એપ્રિલ સુધી અટકાવી...

સુપ્રીમ કોર્ટના 44 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર ઘાતક બની રહી છે. દેશમાં કોરોનાના રેકોર્ડ નવા કેસો નોંધવામાં આવી રહ્યા છે. દેશની સર્વોચ્ચ કોર્ટમાં કોરોના પ્રસર્યો છે. સુપ્રીમ કોર્ટના 44...