• News
    • Business
    • Entertainment
    • Gujarat
    • International
    • Mumbai
    • National
    • Sports
  • Features
    • Beauty Book By Nykaa
    • Business Funda
    • Entertainment and Fashion
    • Film Review
    • Health
    • International Affairs
    • National Affairs
    • Society
    • Technology
    • Travel & Tourism
    • Tribute
    • Youth & Women
  • Gallery
    • Culture
    • Fashion & Entertainment
    • News & Event
    • Sports
    • Travel
  • Astrology
    • GRAH & VASTU
    • Panchang
    • Rashi Bhavishya
    • Daily
    • Weekly
  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Cooking Tips
    • Jokes
    • Wah Bhai Wah
    • zakalbindu
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
Search
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
chitralekha
  • News
    • AllBusinessEntertainmentGujaratInternationalMumbaiNationalSports
      Gujarat

      રાજકોટની 13 ખાનગી શાળાઓના છાત્રો માટે ‘ઉજાસ કાઉન્સેલિંગ સેન્ટર્સ’

      National

      1 મેથી 18-વર્ષની ઉપરનાને પણ કોરોના-રસી અપાશે

      Sports

      મુરલીધરન પર ચેન્નાઈ હોસ્પિટલમાં સફળ એન્જિયોપ્લાસ્ટી કરાઈ

      International

      બોરીસ જોન્સને ભારતની મુલાકાત રદ કરી

  • Features
    • AllBeauty Book By NykaaBusiness FundaEntertainment and FashionFilm ReviewHealthInternational AffairsNational AffairsSocietyTechnologyTravel & TourismTributeYouth & Women
      Business Funda

      રેન્જ ડેવલપમેન્ટ્સ સાથે ગ્રેનેડા ‘સિટિઝનશિપ બાય ઈન્વેસ્ટમેન્ટ’ યોજના તમારી વૈશ્ર્વિક સફળતાનો…

      Tribute

      યુગપુરુષ ડો. કેશવ બલિરામ હેડગેવાર

      Travel & Tourism

      વોટરસ્ટોન ક્લબઃ મુંબઈ પાસે તરોતાજા થવાનો એક સુખદ અનુભવ

      Society

      ચાલો, ચકલીને નામશેષ થતી અટકાવીએ…

  • Gallery
    • AllCultureFashion & EntertainmentNews & EventSportsTravel
      News & Event

      દિલ્હીમાં કોરોનાનો પ્રકોપઃ છ દિવસનું લોકડાઉન

      News & Event

      રોડશોઃ મમતા બેનરજી સાથે જયા બચ્ચન જોડાયાં…

      News & Event

      અમેરિકામાં પોલીસ વિરુદ્ધ નાગરિકોના દેખાવો…

      Fashion & Entertainment

      મુંબઈ એરપોર્ટ પર જોવા મળી બોલીવૂડ હસ્તીઓ…

  • Astrology
    • AllGRAH & VASTUPanchangRashi BhavishyaDailyWeekly
      Daily

      રાશિ ભવિષ્ય 19/04/2021

      Panchang

      પંચાંગ 19/04/2021

      Daily

      રાશિ ભવિષ્ય 18/04/2021

      Panchang

      પંચાંગ 18/04/2021

  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Cooking Tips
    • Jokes
    • Wah Bhai Wah
    • zakalbindu
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
Home News National બંગાળના ખેડૂતોનાં-ખાતાંમાં રૂ.18,000 જમા કરીશું: અમિત શાહ
  • News
  • National

બંગાળના ખેડૂતોનાં-ખાતાંમાં રૂ.18,000 જમા કરીશું: અમિત શાહ

March 25, 2021








































































બાઘમુંડીઃ તૃણમૂલ કોંગ્રેસની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળની સરકારની તીખી આલોચના કરતાં ગૃહપ્રધાન અમિત શાહે મમતા બેનરજી પર 115 કૌભાંડ કરવાનો આરોપ મૂક્યો છે. પશ્ચિમ બંગાળના પુરુલિયાના બાગમુંડીમાં એક જાહેર સભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે મમતા દીદીએ તમને ફ્લોરાઇડેટેડ પાણી આપ્યું છે. એક વાર જ્યારે તમે દીદીને અહીંથી હટાવી દેશો તો ભાજપની સરકાર રૂ.10,000 કરોડનો ખર્ચ કરીને તમારા માટે પાણી લાવશે. મમતા સરકાર પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે કોમ્યુનિસ્ટોએ અહીં ઉદ્યોગો સ્થાપિત નથી થવા દીધા. દીદીએ ઉદ્યોગોને પણ દૂર કર્યા છે. ટીએમસી કે ડાબેરીઓ તમને રોજગાર નથી આપી શકતા. જો તમે રોજગાર ઇચ્છો છો તો એનડીએ સરકારને મત આપો.

વડા પ્રધાન રાજ્યના વિકાસ માટે 115 યોજનાઓ લાવ્યા છે, પણ રાજ્ય એ યોજના લાગુ નથી કરી. ભાજપ સરકાર સત્તામાં આવશે તો રાજ્યના ખેડૂતોના બેન્ક ખાતાઓમાં રૂ. 18,000 ટ્રાન્સફર કરાશે, એમ તેમણે કહ્યું હતું. શાહે સભામાં આદિવાદી લોકોના વિકાસ માટે કામ કરવાનું વચન આપ્યું હતું. અમે આદિવાસીઓ માટે એક બોર્ડ અને બીજું વિકાસાત્મક બોર્ડ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રએ આ ક્ષેત્રને રેલવે સાથે જોડવાનું કામ પણ શરૂ કર્યું છે.

અમે જાહેર ક્ષેત્રની મહિલાઓ માટે 33 ટકા નોકરીઓને અનામત રાખવાનો નિર્ણય કર્યો છે. અમે દરેક બ્લોકમાં એકલવ્ય મોડલ સ્કૂલ પણ બનાવીશું. રાજ્યમાં બધી મહિલાઓ માટે જાહેર પરિવહન મફત હશે. ગૃહપ્રધાને મમતાની તુલના ડેંગ્યુ અને મલેરિયાથી કરી હતી. દીદી ડેંગ્યુ અને મલેરિયા ગ્રસ્ત મિત્ર જેવી છે. જો તમે ડેંગ્યુ અને મલેરિયાથી છુટકારો મેળવવા ઇચ્છો છો તો તમે ભાજપને મત આપો. 294 સભ્યોની વિધાનસભાની ચૂંટણી 27 માર્ચથી શરૂ થશે. આ ચૂંટણી આઠ તબક્કામાં યોજાશે. ચૂંટણી પરિણામ બીજી મેએ આવશે.

 

 








































































[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]

  • TAGS
  • Amit Shah
  • Bank Account
  • BJP
  • Election 2021
  • Farmers
  • Mamta Banerjee
  • Subsidy
  • TMC
  • West Bengal
Previous article16-40 વર્ષનાઓને કોરોના-રસી પહેલાં કેમ નહીં?: રાઝદાન
Next articleકોરોના-વીમા પોલિસીઓ સપ્ટેમ્બર-અંત સુધી ઈસ્યૂ કરવાની છૂટ
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

National

1 મેથી 18-વર્ષની ઉપરનાને પણ કોરોના-રસી અપાશે

National

દિલ્હીમાં આજ રાતથી 6-દિવસનું સંપૂર્ણ લોકડાઉન

National

‘કોરોનાસંકટઃ આગામી ત્રણ અઠવાડિયા ભારત માટે મહત્ત્વના’

RECENT POSTS

  • રાજકોટની 13 ખાનગી શાળાઓના છાત્રો માટે ‘ઉજાસ કાઉન્સેલિંગ સેન્ટર્સ’
  • 1 મેથી 18-વર્ષની ઉપરનાને પણ કોરોના-રસી અપાશે
  • મુરલીધરન પર ચેન્નાઈ હોસ્પિટલમાં સફળ એન્જિયોપ્લાસ્ટી કરાઈ
  • બોરીસ જોન્સને ભારતની મુલાકાત રદ કરી
  • દિલ્હીમાં કોરોનાનો પ્રકોપઃ છ દિવસનું લોકડાઉન

VIDEO OF THE WEEK

ભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…
રવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…

‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.
Contact us: web@chitralekha.com
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
  • અમારો પરિચય
  • કોપીરાઈટ
  • શરતો અને નિયમો
  • રીફંડ તથા રદ અંગેની નીતિ
  • સંપર્ક
  • લવાજમ
© 2020 Chitralekha. All rights reserved.