Home Tags TMC

Tag: TMC

બંગાળમાં મતદાન વખતે હિંસાઃ ફાયરિંગમાં ચાર-લોકોનાં મોત

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન દરમ્યાન કેટલીય જગ્યાએ હિંસા થઈ છે. કૂચબિહારના સિતાલકુચીમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીમાં કેટલાય લોકો ઘાયલ થયા છે....

મમતા વિ સુવેન્દુઃ નંદીગ્રામમાં બંગાળનાં CMનો રોડ-શો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ઘમસાણ તેજ થઈ ગયું છે. પહેલા તબક્કાના મતદાન પછી મમતા બેનરજીની નજર બીજા તબક્કા પર છે, જેમાં તેઓ ખુદ નંદીગ્રામમાંથી ચૂંટણીના મેદાનમાં છે. તેમની...

પશ્ચિમ બંગાળમાં 80% તો આસામમાં 72% મતદાન

કોલકાતાઃ વિધાનસભાની ચૂંટણીઓ માટે પશ્ચિમ બંગાળ અને આસામમાં પહેલા તબક્કામાં મતદાન જારી છે. પ્રથમ તબક્કામાં મતદાનમાં સાંજે 5.30 કલાક સુધી બંગાળમાં 80 ટકા અને આસામમાં 72 ટકા મતદાન થઈ...

મમતા PM મોદીના બંગલાદેશ-પ્રવાસની ચૂંટણીપંચમાં ફરિયાદ કરશે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ અને આસામમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાન જારી છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ચૂંટણી દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બંગલાદેશની યાત્રા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે...

મમતાને હારનો ડરઃ ભાજપના નેતાની માગી મદદ?

પુરુલિયાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કામાં 30 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં બપોર ત્રણ કલાક સુધીમાં 70 ટકા મતદાન થયું છે. ભાજપે એક ઓડિયો ટેપ જારી...

બંગાળ ચૂંટણીમાં કેટલીય જગ્યાએ હિંસાઃ 37% મતદાન

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 30 સીટો પર મતદાન જારી છે, ત્યારે કેટલીય જગ્યાએથી હિંસાના સમાચાર આવી રહ્યા છે. સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપણનો દોર...

બંગાળના ખેડૂતોનાં-ખાતાંમાં રૂ.18,000 જમા કરીશું: અમિત શાહ

બાઘમુંડીઃ તૃણમૂલ કોંગ્રેસની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળની સરકારની તીખી આલોચના કરતાં ગૃહપ્રધાન અમિત શાહે મમતા બેનરજી પર 115 કૌભાંડ કરવાનો આરોપ મૂક્યો છે. પશ્ચિમ બંગાળના પુરુલિયાના બાગમુંડીમાં એક જાહેર...

બંગાળ ચૂંટણીઃ આ ઉમેદવારની સંપત્તિ 1985% વધી

કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસનાં ઉમેદવાર અને હાલનાં વિધાનસભ્ય જ્યોત્સ્ના મંડીની સંપત્તિ પાંચ વર્ષમાં 1985.68 ટકા વધી છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના જણાવ્યાનુસાર મંડીના સોગંદનામા અનુસાર વર્ષ 2016માં તેમની સંપત્તિ...

ભૂતપૂર્વ નાણાપ્રધાન યશંવત સિંહા તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ

કોલકાતાઃ ભાજપના ભૂતપૂર્વ નાણાપ્રધાન યશંવત સિંહાએ તૃણમૂલ કોંગ્રેસ પક્ષમાં સામેલ થયા છે. આ અવસરે ડેરેક ઓબ્રાયન, સુદીપ બંદોપાધ્યાય અને સુબ્રત મુખરજી હાજર રહ્યા હતા. સિંહાએ ભાજપની તીખી આલોચના કરી...

મમતા પર હુમલો કે ઘટના? : ECએ...

નંદીગ્રામઃ પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ચૂંટણીપ્રચારમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી ઇજાગ્રસ્ત થયાં છે. તેમને SSKM હોસ્પિટલમાં સારવાર જારી છે. તેમને પગમાં ઇજા થઈ છે. મોડી રાત્રે તેમના એક્સ-રે અને ઈસીજી...