ઈન્ડીગો કદાચ ચેક-ઈન બેગેજ માટે ચાર્જ લગાડશે

મુંબઈઃ એશિયામાં સસ્તા ભાડામાં વિમાન પ્રવાસ કરાવતી સૌથી મોટી એરલાઈન્સમાંની એક, ઈન્ડીગો કદાચ ટૂંક સમયમાં જ પ્રવાસીઓને ચેક-ઈન લગેજ માટે ચાર્જ લગાડશે, એમ બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું છે.

ભારતમાં એર ટ્રાવેલ માર્કેટમાં ગળાકાપ હરીફાઈ ચાલે છે. એમાં ભાડાયુદ્ધ ઉગ્ર બની રહ્યું છે અને ઈન્ડીગો એ માટે સજ્જ થઈ રહી છે. માટે જ ચેક્ડ-ઈન લગેજ માટે પ્રવાસીઓ પાસેથી ચાર્જ વસૂલ કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]