Home Tags Air Travel

Tag: Air Travel

ઈન્ડીગો કદાચ ચેક-ઈન બેગેજ માટે ચાર્જ લગાડશે

મુંબઈઃ એશિયામાં સસ્તા ભાડામાં વિમાન પ્રવાસ કરાવતી સૌથી મોટી એરલાઈન્સમાંની એક, ઈન્ડીગો કદાચ ટૂંક સમયમાં જ પ્રવાસીઓને ચેક-ઈન લગેજ માટે ચાર્જ લગાડશે, એમ બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું છે. ભારતમાં એર ટ્રાવેલ...

આજથી 100%-ક્ષમતા સાથે ઘરેલુ વિમાનસેવા ફરી શરૂ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આપેલી પરવાનગી અનુસાર એરલાઈન કંપનીઓ આજથી દેશમાં ઘરેલુ ફ્લાઈટ્સ પૂરી (100%) ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકશે. જોકે એરલાઈનોએ કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટે સરકારે જાહેર...

ભારતનાં ટોક્યો-ઓલિમ્પિક મેડલવિજેતાઓને મફતમાં-વિમાનપ્રવાસ કરાવશે બે એરલાઈન

મુંબઈઃ ગો-ફર્સ્ટ (અગાઉની ગો-એર) અને સ્ટાર એર દેશની જાણીતી એરલાઈન્સ છે. મુંબઈસ્થિત ગો-ફર્સ્ટ 27 રાષ્ટ્રીય અને 9 આંતરરાષ્ટ્રીય શહેરોને જોડતી વિમાન સેવા ધરાવે છે જ્યારે બેંગલુરુસ્થિત સ્ટાર એર પ્રાદેશિક...

15મા સ્થાપનાદિને ઈન્ડીગોએ જાહેર કર્યા વિશેષ ભાડાં

મુંબઈઃ દેશની અગ્રગણ્ય એરલાઈન ઈન્ડીગોએ તેની વિમાનપ્રવાસ કામગીરીઓ શરૂ કર્યાને આજે 15 વર્ષ પૂરા થયા છે. આજના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે તેણે ત્રણ-દિવસ માટે સ્પેશિયલ ટિકિટભાડાંની જાહેરાત કરી છે....

કોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે 18 વર્ષની ઉપરના લોકોમાં જે કોઈએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી લીધી ન હોય એમને સ્થાનિક સ્તરે પ્રવાસ કરવા પર મનાઈ ફરમાવી છે. ‘ડોન’ અખબારના અહેવાલ મુજબ, સરકારી એજન્સી નેશનલ...

ભારત આવનાર આંતરરાષ્ટ્રીય-વિમાનપ્રવાસીઓ માટે આજથી નવા નિયમ

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના નવા પ્રકારના ફેલાવાને પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારત આવનાર આંતરરાષ્ટ્રીય વિમાનપ્રવાસીઓ માટે નવા નિયમ ઈસ્યૂ કર્યા છે જે આજથી અમલમાં આવી ગયા છે. આ નવી...

સરકારે લિમિટ વધારતાં સ્થાનિક વિમાન પ્રવાસભાડું વધશે

નવી દિલ્હીઃ વિમાન પ્રવાસીઓએ દેશમાં હવાઈ સફર માટે હવે વધારે નાણાં ખર્ચવા પડશે, કારણ કે સિવિલ એવિએશન મંત્રાલયે ડોમેસ્ટિક વિમાનભાડાં પર ગયા વર્ષે લાગુ કરેલી લોઅર તેમજ અપર લિમિટને...

પ્રી-કોવિડ વખતની વિમાન સેવા ટૂંક સમયમાં જ

નવી દિલ્હીઃ કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે દેશમાં વિમાન પ્રવાસ કોરોના વાઈરસ રોગચાળા પૂર્વે જે સ્થિતિમાં હતો એ જ આ વર્ષના અંત સુધીમાં અથવા...

વિમાન સેવા હાલ ફરી શરૂ કરવાનો મહારાષ્ટ્ર,...

મુંબઈઃ બે મહિનાના લોકડાઉન બાદ ભારતમાં સ્થાનિક વિમાન સેવા શરૂ થવાની તૈયારીમાં છે. 25 મે, સોમવારથી આની શરૂઆત થવાની છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પહેલી ફ્લાઈટ 25...

વિમાન પ્રવાસ માટે ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ...

નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો ચેપ ડામવા માટે કેન્દ્ર સરકારે અનેક પગલાં લીધા છે. હવે તે વિમાન પ્રવાસ માટે મોબાઈલ ફોનમાં 'આરોગ્ય સેતુ' એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત બનાવી દીધું છે. એક...