Home Tags IndiGo

Tag: IndiGo

21 એપ્રિલથી ટર્મિનલ-2 પરથી બધી ફ્લાઈટ્સ ઓપરેટ...

મુંબઈઃ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ટર્મિનલ-1 મારફત હાલ ઓપરેટ કરાતી તમામ ડોમેસ્ટિક પેસેન્જર ફ્લાઈટ્સનું ફરીથી એકત્રીકરણ કરવામાં આવશે. કોરોનાવાઈરસ રોગચાળાની પરિસ્થિતિને...

બેંગલુરુથી જયપુર જતી ફ્લાઈટમાં બાળકીનો જન્મ થયો

જયપુરઃ ભાગ્યે જ બનતો બનાવ આજે બન્યો હતો. ઈન્ડીગો એરલાઈનની એક ફ્લાઈટ બેંગલુરુથી જયપુર જતી ત્યારે વિમાનમાં જ આજે મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી અને એણે એક બાળકીને જન્મ...

શ્રીનગર એરપોર્ટ પર ઈન્ડિગો વિમાનની દુર્ઘટના ટળી

શ્રીનગરઃ અહીંના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે બપોરે સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. શ્રીનગરથી 233 પ્રવાસીઓ સાથેનું ઈન્ડિગોનું વિમાન દિલ્હી જવા માટે તૈયાર થઈ ગયું હતું, તે રનવે પર...

શિયાળાની મોસમ માટે 12,983 સાપ્તાહિક ડોમેસ્ટિક-ફ્લાઈટ્સને મંજૂરી

નવી દિલ્હીઃ ભારતમાં એવિએશન ક્ષેત્રની નિયામક એજન્સી (રેગ્યુલેટર) ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ આજથી શરૂ થયેલા અને આવતા વર્ષની 27 માર્ચે સમાપ્ત થનાર શિયાળાની મોસમના શેડ્યૂલ માટે 12,983...

કંગનાની ફ્લાઇટમાં હંગામો થતાં DGCAએ લાલઘૂમ

નવી દિલ્હીઃ ઇન્ડિગોની ફ્લાઇટમાં ચંડીગઢથી મુંબઈ આવી રહેલી બોલિવુડ એક્ટ્રેસ કંગના રણોતની ફોટોગ્રાફી માટે મિડિયા કર્મચારીઓની વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી. કોરોના પ્રોટોકોલ તથા સુરક્ષા નિયમોનું પાલન નહીં થવાથી...

ઈન્ડિગો ડોક્ટરો-નર્સોને વિમાન ભાડામાં 25 ટકા ડિસ્કાઉન્ટ...

ગુરુગ્રામઃ દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઈન્ડિગોએ કોરોના સંકટના સમયે લોકોના જીવ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ડોક્ટરો અને નર્સોને ભાડામાં 25 ટકા સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે. એરલાઇન્સે...

વિમાન પ્રવાસ માટે ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ...

નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો ચેપ ડામવા માટે કેન્દ્ર સરકારે અનેક પગલાં લીધા છે. હવે તે વિમાન પ્રવાસ માટે મોબાઈલ ફોનમાં 'આરોગ્ય સેતુ' એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત બનાવી દીધું છે. એક...

કોરોનાને કારણે ભારતીય એવિએશનમાં 29 લાખ નોકરીઓ...

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહામારીને કારણે ભારતના મુલ્કી ઉડ્ડયન તથા એને આધારિત અન્ય ક્ષેત્રોમાં આશરે 29 લાખ જેટલી નોકરીઓમાં કાપ મૂકાય એવી સંભાવના છે, એવું એરલાઈન્સના જાગતિક સમૂહ IATAનું...

કુણાલ કામરા અને એર ઇન્ડિયાઃ કરે કોઇ...

નવી દિલ્હીઃ વિલિયમ શેક્સપિયરે કહ્યું છે કે નામમાં શું રાખ્યું છ? પણ નામમાં જ ઘણુંબધું છે. ઘણી વખત એકસરખા નામને કારણે અસમંજતા ઊભી થતી છે. જેથી ક્યારેક કરે કોઈ...

સ્પાઈસજેટ રોકશે જેટ એરવેઝના પાઈલટ્સ સહિત 2000...

મુંબઈ - ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રગણ્ય એરલાઈન સ્પાઈસજેટ તેની વિમાનપ્રવાસ કામગીરીઓનું વિસ્તરણ કરી રહી છે અને હાલ બંધ પડી ગયેલી જેટ એરવેઝના પાઈલટ્સ તથા કેબિન ક્રૂ સભ્યો સહિત 2000...