મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ વધી જતાં મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) વહીવટીતંત્રએ 1 થી 9 અને 11મા ધોરણો માટેની શાળાઓને આવતીકાલ, 4 જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
જોકે ધોરણ 10 અને 12મા માટેના વર્ગો રાબેતા મુજબ ચાલુ રહેશે.
