Tag: Schools
વિશ્વ બેન્ક, AIIB રાજ્યની સ્કૂલો માટે રૂ....
અમદાવાદઃ વિશ્વ બેન્ક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક રાજ્ય સરકારને ઉત્કૃષ્ટ સ્કૂલ મિશનના પ્રોજેક્ટ માટે રૂ. 7500 કરોડની લોન આપશે. એનો હેતુ રાજ્યમાં શિક્ષણનો સ્તર સુધારવાનો છે. રાજ્ય સરકાર...
કોરોના વાઇરસ નબળો પડતાં જ ધોરણ 10-12...
અમદાવાદઃ ગયા વર્ષે કોરોના વાઇરસ હાહાકાર મચાવી ગયો. પરીક્ષાઓ રદ થઈ ગઈ અને એક સાથે માસ પ્રમોશન થયું. વર્ષ 2022માં કોરોના રોગચાળો નબળો પડતાંની સાથે જ શૈક્ષણિક કાર્ય ચાલુ...
હિજાબ મામલે સ્ટે આપવાની સુપ્રીમ કોર્ટને અપીલ
નવી દિલ્હીઃ મહિલાઓ અને નાગરિક અધિકારોના રક્ષણ માટે લડત ચલાવતા જૂથોએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતા કર્ણાટક હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ...
હું હિજાબ-બુરખાની તરફેણ કરતો નથીઃ જાવેદ અખ્તર
મુંબઈઃ જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે કર્ણાટકમાં શાળાઓમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરે એ મુદ્દે ઊભા થયેલા વિવાદ અંગે નારાજગી વ્યક્ત કરી છે. એમણે એક ટ્વીટમાં લખ્યું છે કે, મેં હિજાબ...
હિજાબ વિવાદઃ કર્ણાટકમાં 3-દિવસ શાળા-કોલેજો બંધ
બેંગલુરુઃ કર્ણાટકની શાળા-કોલેજોમાં હિજાબ પહેરતી મુસ્લિમ વિદ્યાર્થિનીઓના મુદ્દે થયેલા વિવાદને પગલે રાજ્ય સરકારે આવતા ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં શાળાઓ અને કોલેજોને બંધ રાખવાની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન બાસવરાજ...
શાળાઓ શરૂ, પણ ભૂલકાંને મોકલતા ડરતા વાલીઓ
અમદાવાદઃકોરોના રોગચાળાની ત્રીજી લહેરને કારણે એક મહિના સુધી ધોરણ એકથી નવના વર્ગો ઓનલાઇન કરવામાં આવ્યા હતા, પરંતુ હવે ત્રીજી લહેર શાંત પડતાં જ ફરી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું...
આ કંપનીઓમાં બાળકોની સારસંભાળ માટે રજા મળે...
બેંગલુરુઃ કોરોના કાળમાં સ્કૂલો અને ડે કેર સેન્ટર બંધ છે આ કારણે પેરેન્ટ્સે નોકરીની સાથે-સાથે બાળકોની દેખરેખ માટે ઘણી અડચણોનો સામનો કરવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખતાં કંપનીઓ...
રાહત-આશંકાની મિશ્ર-લાગણી વચ્ચે સોમવારથી શાળાઓ ફરી શરૂ
મુંબઈઃ કોરોનાવાઈરસ અને ઓમિક્રોન વેરિઅન્ટના ચેપનો ફેલાવો અંકુશમાં હોવાના અહેવાલો વચ્ચે શહેરમાં શાળાઓ અને ફરી શરૂ કરવાના મુદ્દે ચર્ચાનો હવે અંત આવી ગયો છે. શાળાઓ આવતીકાલ, 24 જાન્યુઆરીથી ફરી...
1-9, 11 ધોરણોની શાળાઓ 31-જાન્યુઆરી સુધી બંધ
મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ વધી જતાં મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) વહીવટીતંત્રએ 1 થી 9 અને 11મા ધોરણો માટેની શાળાઓને આવતીકાલ, 4 જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો...
ગુજરાતમાં કોરોનાનાં કેસ વધ્યા; હાલ શાળાઓ બંધ...
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોનાવાઈરસના કેસોમાં ધરખમપણે વધારો થયો છે, પરંતુ રાજ્યનાં આરોગ્ય અને કુટુંબકલ્યાણ ખાતાનાં પ્રધાન નિમીષા સુથારે કહ્યું છે કે હાલને તબક્કે રાજ્યમાં શાળાઓ બંધ કરવાની સરકારની કોઈ...