અમદાવાદઃ વિધાનસભાની કડી અને વિસાવદર પેટા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ 25 જૂને રોજ 8000થી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આજે રાજ્યનાં 8326 ગામોમાં સરપંચ અને સભ્યો કોણ બનશે તે નક્કી થશે. 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતની મતદાનની મતગણતરી બુધવારે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. કુલ 239 સ્થળોએ મતગણતરી હાથ ધરાશે. હાલ 100થી વધુ પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે, જે નીચે મુજબ છે.
751 ગ્રામ પંચાયતોમાં સમરસ
ગુજરાતમાં અત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે. હવે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે.
ગાંધીનગર જિલ્લાની નાદરી ગ્રામ પંચાયતમાં સરપંચ પદના બંને ઉમેદવારોને સરખા મત એટલે કે 338-338 મત મળ્યા હતા, જેથી ટાઇ સર્જાઇ હતી. જેથી ચિઠ્ઠી ઉછાળી વિજેતા નક્કી કરવામાં આવ્યો હતો. ચિઠ્ઠી ઉછાળતાં હાર્દિક બારોટનું નામ ખૂલ્યું હતું. જેથી પરેશ બારોટને હારનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતમાં 100 ગ્રામ પંચાયતોનું ચૂંટણી પરિણામ
જિલ્લો ગ્રામ પંચાયત વિજેતા વોટ ભાવનગર દેવળિયા હર્ષા બેન પરમાર 306 ભાવનગર જીવાપુર દયાબેન પરમાર 381 અમરેલી પીપળવા વલકુભાઈ મોભ 565 અમરેલી ઇશ્વરીયા રવિભાઇ માયાપાદર 150 અમરેલી દલડી જમિયતબેન જાડેજા 16 જામનગર હડમતીયા દિવ્યેશભાઈ સભાયા જીત જામનગર સુવરડા વિમલ નાખવા જીત રાજકોટ સુલતાનપુર વર્ષાબેન ભાદાણી જીત રાજકોટ બાંદરા પરષોત્તમ ઘોણીયા જીત રાજકોટ વોડી ભરત મકવાણા જીત રાજકોટ રીબડા સત્યજિતસિંહ જાડેજા જીત જૂનાગઢ જૂના કોટડા નરસીંગભાઇ ખેર જીત આણંદ ગોલાણા લખનસિંહ પરમાર જીત આણંદ હરિયાણ ચેતનભાઈ પટેલ જીત આણંદ સદાનાપુરા હર્ષદભાઈ તળપદા જીત દેવભૂમિ દ્વારકા અણીયારી ભગતસિંહ સુમણીયા જીત દેવભૂમિ દ્વારકા નાગેશ્વર રૂપારીબા સુમણીયા જીત મહેસાણા ધામણવા આશાબેન પટેલ જીત મહેસાણા ઓળા આનંદજી ઠાકોર જીત પાટણ આંબાપુરા ઈશ્વરભાઈ પટેલ જીત ભરૂચ ઉમરા હેતલબેન પટેલ જીત મોરબી કુંતાસી કુંતાસી જીત સાબરકાંઠા બામણા રીટાબેન પરમાર જીત બનાસકાંઠા ટાઢોળી નવલીબેન ભાગોરા જીત અરવલ્લી કઉ હુસેનભાઈ વણઝારા જીત જુનાગઢ વડિયા સોનીંગભાઈ સિંઘવ જીત જૂનાગઢ ચોટલી વીળી ગોવિંદ ચાવડા જીત જૂનાગઢ ચિંગરિયા શાંતાબેન સાગરકા જીત મોરબી પાજ રિમીબેન સિપાઈ જીત મોરબી સતાપર ગીતાબેન ગણાદીયા જીત ભરૂચ બંબુસર ઉસ્માનગની પટેલ જીત ભરૂચ હીંગલોટ ફારુક મંસૂરી જીત ભરૂચ નિકોરા અંબાલાલ પટેલ જીત નર્મદા નર્મદા મમતાબેન વસાવા જીત અરવલ્લી નવા વડવાસા બકભાઈ ચૌહાણ જીત અરવલ્લી ગઢડા સુરેખાબેન પટેલ જીત અમદાવાદ મોટી દેવતી માણેકબેન લકુમ જીત સાબરકાંઠા દેસાસણ ભાવિકભાઈ રબારી જીત મહેસાણા રૂપપુરા અજુભા ઝાલા જીત ગાંધીનગર મૂલસાણા રમણજી ભીખાજી ઠાકોર જીત ગાંધીનગર મોખાસણ પૂનમબેન ઠાકોર જીત ગાંધીનગર કરોલી દિપીકાબેન પંચાલ જીત પાટણ છાણસરા કંચનબેન જીત પાટણ જામવાડા રમેશભાઈ ઠાકોર જીત પાટણ રતનપુરા જગદીશ ભરવાડ જીત પાટણ તાવડિયા અલ્પેશજી ઠાકોર જીત પાટણ ઉદેલા ચેતનાબેન ઝાલા જીત પાટણ કારણ કંકુબેન પટ્ટ જીત પાટણ ચંદ્રેશ્વર મિત્તલબેન ઠાકોર જીત પાટણ હિશોર મફતલાલ ચૌહાણ જીત પાટણ પર મહિપતસિંહ જાડેજા જીત પાટણ ખચરિયા હેતલબેન ઠાકોર જીત પાટણ સુજનીપુર સુરેશભાઈ પ્રજાપતિ જીત પાટણ સાતી આનંદ દેસાઈ જીત પાટણ આંબાપુરા ઈશ્વરભાઈ પટેલ જીત પાટણ કલ્યાણપુરા સીતાબેન ઠાકોર જીત દાહોદ રણધિકપુર હંસાબેન કટારા જીત વડોદરા તેરસા જયેશ પટેલ જીત વડોદરા અકોટી હેતલબેન બારીયા જીત વડોદરા પીંડાપા દિનેશ પઢીયાર જીત વડોદરા નવગામા બળવંતભાઈ પરમાર જીત વડોદરા પનસોલી હર્ષિલભાઈ પટેલ જીત વડોદરા શહેરા મુકેશભાઈ પઢીયાર જીત વડોદરા તરસાણા રમીલાબેમ રાઠોડિયા જીત વડોદરા મેનપુરા વિશાલ પટેલ જીત વડોદરા મઢેલી ઘનશ્યામભાઈ વસાવા જીત વડોદરા છાણભોંઈ કિંજલબેન પટેલ જીત જામનગર પસાયા ભાનુબેન પરમાર જીત જામનગર નંદપુર દિનેશ દુધાગરા જીત જામનગર ખારાવેઢા સુરેશ ગોસ્વામી જીત આણંદ ભીમ તળાવ લીલાબેન ગોહેલ જીત આણંદ અરડી સેજલબેન જાદવ જીત આણંદ ફાંગણી પ્રિતીબેન બારોટ જીત આણંદ પોપટપુરા હીરાબેન વણકર જીત આણંદ ઝાલા બોરડી દિનેશભાઈ પરમાર જીત આણંદ અમરાપુરા ગણપતભાઈ ડાભી જીત તાપી મેઢસિંગી ગોંતીયાભાઈ ઠાકોર જીત વલસાડ નંદવલા અજય પટેલ જીત બોટાદ રેફડા કાનજીભાઈ વાળા જીત બોટાદ હોળાયા ઉમેદભાઈ ખાચર જીત બોટાદ ગાઢાળી પરાક્રમસિંહ ગોહિલ જીત બોટાદ ઈગોરાળા મહેશ ખાચર જીત બોટાદ પીપલ તતાણા બચુભાઈ ચોહલા જીત બોટાદ ચકમપર વર્ષાબેન અબીયાણી જીત કચ્છ જરુ ભરતભાઈ જરુ જીત રાજકોટ નવી સાંકળી શિલુબેન વાલાણી જીત રાજકોટ સેલુકા મનીષભાઈ ભેડા જીત રાજકોટ ફરેણી ઈલાબેન શેખવા જીત રાજકોટ ભૂખી હરદીપસિંહ રાયજાદા જીત રાજકોટ સણોસરા ડો.નફીસાબેન સરસિયા જીત બનાસકાંઠા જાણદી નાગજીભાઈ રાઠોડ જીત બનાસકાંઠા આકોલી ક્ષેત્રવાસ આશાબેન દેસાઈ જીત અમરેલી પીપળવા વલકુભાઈ મોભ જીત |
ભાવનગર
ભાવનગરની દેવળીયા અને જીવાપુર ગ્રામ પંચાયતમાં મતદારોએ મહિલા ઉમેદવારને સુકાન સોંપ્યું છે. દેવળીયામાં હર્ષાબેન ઘનશ્યામભાઈ પરમાર 306 મતોથી વિજય થયો છે, જ્યારે જીવાપુરમાં દયાબેન રમેશભાઈ પરમાર 381 મતથી વિજયી બન્યા છે.
જૂનાગઢ
માંગરોળની જૂના કોટડા ગામ પંચાયતની ચૂંટણીમાં નરસીંગભાઇ ખેરની જીત થઇ છે.
આણંદ
ખંભાતની પોપટપુરા ગ્રામ પંચાયતમાં હીરાબેન ચીમનભાઈ વણકરની જીત થતાં સરપંચ પદે ચૂંટાયા છે.
ડાંગઃ ગલકુંડ ગ્રામપંચાયતનું પરિણામ જાહેર, પુત્રને હરાવી પિતા બન્યા સરપંચ
ડાંગઃ ગલકુંડ ગ્રામપંચાયતનું પરિણામ જાહેર થયુ છે. પુત્રને હરાવી પિતા સરપંચ બન્યા છે. પિતાએ 576 મતની લીડથી પુત્રને હરાવ્યો. આહવાના ગલકુંડમાં પિતા-પુત્ર વચ્ચે ચૂંટણી જંગ હતો. ગલકુંગ ગ્રામ પંચાયતના સુરેશ વાઘ સરપંચ બન્યા.
