Tag: Announcement
મહિલાથી પુરુષ બનેલી વ્યક્તિ પ્રેગનેન્ટ થઈ
તિરુઅનંતપુરમઃ કેરળમાં રહેતા એક ટ્રાન્સજેન્ડર કપલે પ્રેગનેન્સીના ખુશખબર આપ્યા છે. તેમના ઘરે એક નવા મહેમાનનો પ્રવેશ થવાનો છે. કોઝીકોનના રહેવાસી આ કપલ જિયા (21) અને સાહાદ પાવલ (23)એ આ...
ઉત્તર કોરિયા હવે દુનિયાની જાસૂસી કરશે
ઉત્તર કોરિયા અભૂતપૂર્વ સંખ્યામાં મિસાઇલ પરીક્ષણો કરવા માટે સતત ચર્ચમાં રહે છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં સરમુખત્યાર કિમ જોંગ પોતાની હરકતોથી બાજ આવી રહ્યો નથી. આ સાથે સોમવારે દેશે એક...
યોગી સરકારની મોટી જાહેરાત, નવા પરિણીત યુગલોને...
ઉત્તર પ્રદેશના પરિવહન રાજ્ય મંત્રી દયાશંકર સિંહે કહ્યું છે કે રાજ્ય સરકાર નવા પરિણીત યુગલોને તેમની યોગ્યતા અનુસાર નોકરી અને રોજગાર આપશે. પરિવહન પ્રધાન દયાશંકર સિંહે બુધવારે બલિયા જિલ્લાના...
ગુજરાત ચૂંટણીમાં મતદાન અને પરિણામના દિવસે દીવ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સંપૂર્ણ રાજ્ય ચૂંટણીના રંગમાં રંગાયું છે. રાજ્યભરમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ તમામ પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે...
મહારાષ્ટ્ર માટે રૂ.બે લાખ કરોડની 225-વિકાસયોજનાઓ મંજૂર
મુંબઈઃ ત્રણ મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ચાલ્યા ગયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે મહારાષ્ટ્ર રાજ્યના વિકાસ માટે બે લાખ કરોડ રૂપિયાના 225 ઔદ્યોગિક પ્રકલ્પ સ્થાપવાની આજે ઘોષણા...
કોંગ્રેસની ખેડૂતોનાં દેવાં માફી, મફત વીજળીની જાહેરાત...
ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ રસપ્રદ બની રહી છે. રાજ્યમાં વિવિધ પક્ષો મતદારોને રીઝવવા માટે વિવિધ પ્રલોભનો આપી રહ્યાં છે. મતદારોને આકર્ષવા માટે ગુજરાત...
એર એશિયાએ વધારાના સામાનના ભાડામાં કાપ મૂક્યો
નવી દિલ્હીઃ એરલાઇન કંપની એર એશિયા ઇન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં પ્રવાસ કરતા પેસેન્જરો માટે વધારાના માલસામાનના ભાડામાં ઘટાડાની જાહેરાત કરી છે. કનેક્ટિંગ ઇન્ટરનેશનલ ફ્લાઇટથી પ્રવાસ કરવાવાળા પ્રવાસીઓને આ છૂટનો લાભ...
આરોગ્ય ક્ષેત્રે ડિજિટાઇઝેશનની જાહેરાત
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટના ભાષણમાં જણાવ્યા મુજબ દેશમાં રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય પરિતંત્ર માટે એક મુક્ત મંચ તૈયાર કરવામાં આવશે. આ મંચ પર આરોગ્યસેવાઓના પ્રદાતાઓની તથા આરોગ્ય સેવાઓની...
ગૌરવ મશરૂવાળાએ ડિજિટલ કરન્સીની જાહેરાતને આવકારી
મુંબઈઃ જાણીતા ફાઇનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ કેન્દ્રીય બજેટ-2022માં કરાયેલી ડિજિટલ રૂપિયાની જાહેરાતને આવકારી છે.
એમણે કહ્યું છે કે બ્લોકચેઇન ટેક્નૉલૉજીથી લવાનારી ડિજિટલ કરન્સી રિઝર્વ બૅન્કના નિયંત્રણ હેઠળ રહેશે. કેન્દ્રીય બૅન્કના...
પ્રિયંકા ચોપરાએ ગર્ભવસ્થાની જાહેરાત કરી અને…
ન્યૂયોર્કઃ અમેરિકન ગાયક નિક જોનસને પરણેલી બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ એનાં એક પારિવારિક શૉ ‘ધ જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ’માં ભાગ લીધો હતો અને ત્યાં એણે સ્ટેજ પર પોતાની ગર્ભાવસ્થાની...