Home Tags Villages

Tag: villages

IITGNનું બાળકો માટેના સમર કેમ્પનું સફળ આયોજન

ગાંધીનગરઃ IITGN ગાંધીનગરના વિદ્યાર્થીઓ અને કોમ્યુનિટી વોલિન્ટિયરોએ  ‘ન્યાસા’- અનૌપચારિક સ્કૂલમાં આજુબાજુનાં ગામડાં અને બાંધકામ ક્ષેત્રના કામદારોની કોલોનીનાં આશરે 90 બાળકો માટે 10 દિવસના સમર કેમ્પ (શિબિર)નું સફળતાપૂર્વક આયોજન પાર...

છોટા ઉદેપુર જિલ્લાના ત્રણ ગામોમાં અનોખી પરંપરા

ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં છેક મધ્યપ્રદેશની સરહદ પાસે આવેલા ફેરકૂવા પાસે પ્રકૃતિના સાંનિધ્યમાં વસવાટ કરતા કેટલાક ગામોના આદિવાસીઓના રિતરિવાજ એવા છે કે જેને તમે જાણશો તો ચોક્કસ આશ્ચર્યમાં ગરકાવ થઇ...

ગણપત યુનિ.નાં કૃષિ સંસ્થા ઊભી કરવાની દિશામાં...

વિદ્યાનગરઃ મને ગૌરવ છે કે મેં ગણપત યુનિવર્સિટીમાં દાન કર્યું છે. મારી કારકિર્દી શિક્ષક તરીકે શરૂ થઈ હતી. ગણપત યુનિવર્સિટીમાં ભણવા આવતા વિદ્યાર્થીઓને મારે કહેવું છે કે કૃષિનું એવું...

‘ચીને ભારતીય વિસ્તારમાં કોઈ ગામડું બનાવ્યું નથી’

નવી દિલ્હીઃ ચીનના સૈનિકો ભારતીય પ્રદેશમાં ઘૂસીને ગામડાં બનાવી રહ્યા હોવાના અમેરિકાના સંરક્ષણ વિભાગ ‘પેન્ટેગોન’ના એક અહેવાલને ભારતના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતે રદિયો આપ્યો છે. એમણે...

અદાણીના ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટમાં 640 ગામડાં સામેલ...

અમદાવાદઃ અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત પોષણ કાર્યક્રમથી દેશનાં 12 રાજ્યોનાં 640 ગામોના આશરે 56,264 લોકોને લાભ થયો છે. આ કાર્યક્રમ કેન્દ્ર સરકારના ‘પોષણ અભિયાન’ હેઠળ દર વર્ષે સપ્ટેમ્બરમાં ઊજવાતા...

ગ્રામીણ પરિવાર પર સરેરાશ રૂ. 60,000, શહેરી...

નવી દિલ્હીઃ દેશમાં ગ્રામીણ ભારતમાં દરેક પરિવાર પર સરેરાશ રૂ. 60,000નું દેવું છે, જ્યારે શહેરી ભારતમાં પ્રતિ પરિવાર પર સરેરાશ આશરે રૂ. 1.2 લાખનાં દેવાં છે. ગ્રામીણ ભારતમાં 35...

મહારાષ્ટ્રમાં પુણેનાં 79 ગામોમાં ઝિકા વાઇરસનું જોખમ

પુણેઃ દેશ અને મહારાષ્ટ્ર કોરોના રોગચાળાની બીજી લહેરમાંથી હજી હમણાં બહાર આવ્યા છે અને ત્રીજી લહેર આવે એ પહેલાં અમગચેતીનાં પગલાં લઈ રહ્યા છે, ત્યાં તો મહારાષ્ટ્રના પુણેમાં ઝિકા...

ગામડાઓને કોરોના-મુક્ત કરવા મહારાષ્ટ્ર સરકારે યોજી સ્પર્ધા

મુંબઈઃ રાજ્યના ગામડાઓમાં કોરોનાવાઈરસ મહાબીમારીનો ફેલાવો થતો રોકવા અને ગામડોને ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે ગ્રામજનોને પ્રોત્સાહિત કરવા મહારાષ્ટ્ર સરકારે એક ઈનામી-સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ સ્પર્ધા અંતર્ગત જે ગામડા...

રાજ્યનાં 14,000 ગામોમાં 10,000થી વધુ કોવિડ કેર...

અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનથી પહેલી મેથી રાજ્યનામ તમામ ગામોમાં મારૂં ગામ કોરોનામુકત ગામ ઝુંબેશનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ થયો છે. મુખ્ય પ્રધાન વિજય...

અમદાવાદ જિલ્લાના ગામોને સેનિટાઈઝ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત વધી રહેલા કેસોને જોતા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણને અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી...