Home Tags Voting

Tag: Voting

રીમોટ વોટિંગની શક્યતા તપાસવા સમિતિ રચાશે

નવી દિલ્હીઃ દૂરસ્થ મતદાનની શક્યતા તપાસવા માટે ચૂંટણી પંચે એક સમિતિની રચના કરવાનું નક્કી કર્યું છે. નવા વડા ચૂંટણી કમિશનર રાજીવ કુમારને જ ઉત્તરાખંડમાં એક દૂરસ્થ મતદાન કેન્દ્ર ખાતે...

કોંગ્રેસ, બીજેપીને નહીં, AAPને વોટ-આપજોઃ કેજરીવાલ (ભરૂચની-રેલીમાં)

ભરૂચઃ આ વર્ષના અંતભાગમાં ગુજરાતમાં નિર્ધારિત વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે ભરૂચ જિલ્લાના ચંદેરિયા ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી. આદિવાસી...

ઈમરાન ખાન સામે અવિશ્વાસનો-પ્રસ્તાવ પાકિસ્તાન સંસદમાં મંજૂર

ઈસ્લામાબાદઃ વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ પાકિસ્તાનના સંગઠિત વિપક્ષે તૈયાર કરેલો અવિશ્વાસનો પ્રસ્તાવ આજે દેશની સંસદના નીચલા ગૃહ રાષ્ટ્રીય ધારાસભામાં રજૂ કરવામાં આવ્યો હતો અને મંજૂર પણ કરી લેવામાં...

પંજાબમાં સિંગલ, ઉ.પ્ર.માં ત્રીજા-તબક્કા માટે આજે મતદાન

ચંડીગઢ/લખનઉ: પંજાબમાં 117-બેઠકોની વિધાનસભાની નવી મુદતની ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. આ રાજ્યમાં ચૂંટણી એક જ તબક્કામાં યોજાઈ રહી છે. 23 જિલ્લાઓમાં 117-મતવિસ્તારોમાં મતદાન...

ઉ.પ્ર.-ચૂંટણી પહેલો-તબક્કોઃ બપોરે 3-વાગ્યા સુધીમાં 48.91% મતદાન

લખનઉઃ 403 બેઠકોની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજવાનું નક્કી થયું છે. આજે પહેલા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 48.91 ટકા મતદાન થયું હતું. મતદાન સવારે 7 વાગ્યાથી...

વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાનઃ 10-માર્ચે ચૂંટણી પરિણામો

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે વધુ ને વધુ મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. પંચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા,...

ચૂંટણી પંચ દ્વારા પાંચ-રાજ્યોની ચૂંટણીની તારીખોનું એલાન...

નવી દિલ્હીઃ દેશમાં વિધાનસભા ચૂંટણી-2022નાં પડઘમ વાગવા માંડ્યાં છે. ચૂંટણી પંચ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ બપોરે 3.30 કલાકે જાહેર કરશે. ઉત્તર પ્રદેશમાં ગોવા, પંજાબ, મણિપુર અને ઉત્તરાખંડમાં આ...

પેટાચૂંટણીઃ લોકસભાની-3, વિધાનસભાઓની-30 બેઠકો માટે આજે મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની ત્રણ અને વિવિધ રાજ્યોમાં વિધાનસભાઓની 30 બેઠકોની પેટા-ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે. સુરક્ષાના કડક બંદોબસ્ત તથા કોરોનાવાઈરસ મહાબીમારીનો ફેલાવો રોકવા માટેના કડક નિયંત્રણોના અમલ વચ્ચે...

મહિલા-સરપંચની આગેવાનીમાં દારૂમુક્ત ગામ બનાવવા થયું મતદાન

જયપુરઃ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાનું થાણેતા ગામ શુક્રવારે દારૂમુક્ત ગામ બન્યું હતું. અહીંના રહેવાસીઓએ ગામમાં આવેલી દારૂની દુકાનોને બંધ કરવા માટે તેમની પંચાયતમાં મતદાન કર્યું હતું. આ મતદાન પ્રક્રિયામાં 3245...