Home Tags Bhavnagar

Tag: Bhavnagar

વડોદરામાં વરસાદ ફરી શરુ, ભાવનગરના શેત્રુંજી ડેમમાં આવ્યાં નવા નીર…

અમદાવાદઃ વડોદરામાં 20 ઈંચ વરસાદ પડ્યાં બાદ શહેરમાં ભરાયેલાં પાણીએ હજી માંડ ઓસરવાની શરુઆત કરી છે ત્યાંતો ફરીથી એક વાર મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ફરી એકવાર વડોદરામાં વરસાદ શરુ...

માત્ર 3 ફૂટની હાઈટ ધરાવતો ગણેશ બનશે ડોક્ટર, સુપ્રીમના આદેશ બાદ...

ભાવનગરઃ પરીસ્થિતી જીવનની કોઈપણ હોય ક્યારેય ડગવું નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ પ્રકારની વાતો અને કહેવતો આપણે આપણા વડીલો અને પુસ્તકો પાસેથી શીખી છે....

ભાવનગરમાં ભાજપનું રાષ્ટ્રીય સદસ્યતા કેમ્પેઈન…

ભાવનગરઃ વડાપ્રધાન મોદીએ આજે કાશીથી ભાજપના રાષ્ટ્રીય સદસ્યતા કેમ્પેઈનની શરુઆત કરાવી છે. ભાવનગરમાં પણ રાષ્ટ્રીય સદસ્યતા કેમ્પેઈનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જીતુ વાઘાણી સહિતના ભાજપના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર...

ભાવનગર-અમદાવાદના ઈન્વેસ્ટરોએ માણ્યો મ્યુચ્યુઅલ ફંડ માર્ગદર્શક સેમિનાર

'ચિત્રલેખા'એ 'આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ'ના સહયોગમાં 22 જૂન, શનિવારે ભાવનગરમાં અને ત્યારબાદ 23 જૂન, રવિવારે અમદાવાદમાં, એમ બે માર્ગદર્શક સેમિનારનું આયોજન કર્યું હતું. બંને સેમિનારમાં આર્થિક જગતના નિષ્ણાતો...

આજથી 21 નવા બસ સ્ટેશનો જનતાની સેવામાં, 52 કરોડના ખર્ચે નિર્માણ...

ભાવનગરઃ રાજ્ય સરકાર દ્વારા આજથી ભાવનગરથી વધુ સુવિધાયુક્ત 21 બસ સ્ટેશનને પ્રજા માટે ખુલ્લાં મુકવામાં આવ્યા. આ લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. આ સાથે 32.09 કરોડનાં ખર્ચે...

એકતરફ કરાલકાળ વાયુ અને બીજી તરફ 4 નવજન્મની કિલકારી

ભાવનગર- સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાળ વિસ્તાર વાયુ વાવાઝોડાની ગંભીર અસર હેઠળ હોવાની સંભાવનાઓથી ચિંતિત છે, ત્યારે સરકારી તંત્ર રાજ્યમાં વસતા નાગરિકોની સલામતી માટે સજ્જ અને પૂરતી સંવેદનાઓ ધરાવતું હોવાનું...

વાયુ વાવાઝોડાની ગતિ વધી, સંકટ ગહેરાયું, જાણો તમામ અપડેટ…

રાજકોટઃ ગુજરાતના વેરાવળમાં વાવાઝોડું ત્રાટકવાનું છે, આ વાવાઝોડું હવે માત્ર 350 કિલોમીટર દૂર છે. ત્યારે રાજ્યભરમાં તેની અસર દેખાવા માંડી છે. ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરનો પ્રારંભ થઈ ચૂક્યો છે....

ન્યાય યોજના લાગુ કરીશું એટલે થશે જાદુઃ રાહુલ ગાંધી

ભાવનગરઃ મહુવામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. સંબોધનની શરુઆતમાં તેમને આવવામાં મોડુ થયું અને લોકોએ ગરમીમાં રાહ જોવી પડી તે બદલ ઉપસ્થિત લોકોની માફી માંગી...

કચ્છ અને ભાવનગર લોકસભા ક્ષેત્રને ધમરોળશે રાજનાથસિંહ, કાલે 3 કાર્યક્રમ…

ગાંધીનગર- લોકસભા ચૂંટણીપ્રચાર માટે ગુજરાત મહત્ત્વના રાજ્ય તરીકે સ્થાન મેળવી ચૂક્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ આવતીકાલે ૧૨ એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવી પહોંચશે. તેઓ ગાંધીધામ, ભાવનગર અને બોટાદમાં જનસભા...

વળી એકવાર ઘોઘા-દહેજ ફેરી સર્વિસ બંધ, ટિકીટની ધાંધલી બહાર આવી

અમદાવાદ-ગરમી બહુ છે અને શનિરવિની રજામાં ભાવનગર ફેરી સર્વિસનો લહાવો લેવા ઇચ્છતાં મુસાફરો માટે મહત્ત્વના સમાચાર છે. વધુ એકવાર ફેરી સર્વિસ બંધ કરી છે અને સોમવાર 8 એપ્રિલથી ફરી...

TOP NEWS

?>