Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Home News Business ખાતાધારકો સાથે ઓનલાઇન છેતરપિંડી માટે બેન્ક જવાબદાર
  • News
  • Business

ખાતાધારકો સાથે ઓનલાઇન છેતરપિંડી માટે બેન્ક જવાબદાર

January 7, 2021

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ આપ-લેને પ્રાથમિકતા આપી રહી છે. બીજી બાજુ ઓનલાઇન હેકિંગ અને છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જેને લીધે ગ્રાહકોની ઊંઘ હરામ થઈ રહી છે. કેટલાય ગ્રાહકો શરમ અને બદનામીના ડરને લીધે આવી ઘટનાઓની ફરિયાદ નથી કરતા. જેને કારણે તેમના ખાતામાં કાઢવામાં આવેલી રકમ  ગ્રાહકોને પરત આપવી બેન્ક માટે સંભવ નથી.

જોકે ગ્રાહકોની સાથે ઓનલાઇન છેતરપિંડીને મામલે નેશનલ કસ્ટમર કમિશન દ્વારા બેન્કના ખાતાધારકો માટે સારા અને રાહતના સમાચાર છે. કમિશને કહ્યું હતું કે જો હેકર ગ્રાહકોના ખાતામાં રકમ ઓનલાઇન હેકિંગ અને છેતરપિંડી દ્વારા ગાયબ કરી દે તો એની સંપૂર્ણ જવાબદારી બેન્કની હશે.

12 વર્ષ જૂના એ કેસમાં ચુકાદો સંભળાવતાં કમિશને ઓનલાઇન છેતરપિંડી માટે બેન્કને જવાબદાર માની છે. હેકરના ખાતામાંથી રકમ કાઢી લીધી છે, એવી ફરિયાદ એક મહિલાએ બેન્કથી કરી હતી. આ ઘટના માટે ગ્રાહકે બેન્કના ઇલેક્ટ્રોનિક સિસ્ટમને જવાબદાર ગણાવી છે. સંબંધિત મહિલા ગ્રાહકની ક્રેડિટ ચોરી થવા વિશે બેન્ક દ્વારા કોઈ પુરાવા નહોતા પાડવામાં આવ્યા. કમિશને આદેશમાં નોંધ્યું છે કે પીડિત મહિલાને બેન્ક દ્વારા નુકસાન ભરપાઈ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

બેન્કને રૂ. ત્રણ લાખ નુકસાન ચૂકવવાનો આદેશ

થાણેના જેસનના જોસે એક ખાનગી બેન્કથી પ્રિપેડ ફોરેક્સ કાર્ડ લીધું હતું. વર્ષ 2008માં તેમના ખાતામાંથી 29 વ્યવહારો થકી હેકરને રૂ. ત્રણ લાખ કરોડ ઉપાડી લીધા. એની ફરિયાદ જેસનાએ ઉપભોક્તા કમિશનની સાથે લોસ એન્જલસ પોલીસમાં કરી હતી. નેશનલ ગ્રાહક કમિશને બેન્કના દાવાને નકારી કાઢતાં રૂ. ત્રણ લાખનું નુકસાન ભરપાઈ કરવાનો આદેશ આપવાની સાથે માનસિક ઉત્પીડન અને કાનૂની કાર્યવાહી ખર્ચ પેટે રૂ. 80,000 અલગથી આપવાનો આદેશ કર્યો હતો.

 

 

 



























  • TAGS
  • Account holders
  • bank
  • National Consumer Commission
  • online fraud
  • Responsible
Previous articleબજેટઃ મોદી શુક્રવારે અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરશે
Next articleઈલેક્ટ્રિક-કાર માટે એપલ સાથે વાટાઘાટઃ હ્યુન્ડાઈનું સમર્થન
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

NSELના ટ્રેડર્સે વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમને આપ્યું જોરદાર સમર્થન

અમેરિકા, ચીન નહીં ભારત બનશે વિશ્વનું ગ્રોથ એન્જિનઃ JP મોર્ગન

સતત ત્રીજા દિવસે નફારૂપી વેચવાલીઃ સેન્સેક્સ 872 પોઇન્ટ તૂટ્યો

Recent Posts

  • આ ક્ષણમાં ખુશ રહેવાનો સંકલ્પ કરો
  • કાન્સમાં જાન્હવીને જોઈ ચાહકોને શ્રીદેવીની યાદ આવી ગઈ
  • સ્કૂલ બસમાં આત્મઘાતી હુમલોઃ ચાર બાળકોનાં મોત, 38 ઘાયલ
  • ચંડોળામાં ડિમોલિશનનો બીજો દિવસ, સજ્જડ બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણો દૂર કરાયા
  • તામિલનાડુએ કેન્દ્ર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2024 . All rights reserved.
Created by #Liveblack