કેનેડાના ટોરોન્ટો પર છવાયો બરફ…

કેનેડાના ટોરોન્ટો શહેરમાં 25 ડિસેમ્બર, સોમવારે નાતાલના દિવસે ઠેર ઠેર ખૂબ બરફ પડ્યો હતો. હવામાન વિભાગ તરફથી એવી આગાહી કરવામાં આવી હતી કે નાતાલની પૂર્વસંધ્યાના દિવસથી જ 15થી 20 સેન્ટીમીટર જેટલો બરફ પડશે. ઉપરની તસવીરમાં પીયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્નોપ્લો દ્વારા રનવે પરથી બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે.

ટોરન્ટોના રસ્તા અને ફૂટપાથ પરથી સ્નોપ્લો દ્વારા બરફ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.

ટોરન્ટોના રસ્તા પરથી સ્નોપ્લો દ્વારા બરફ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.