Home Tags Toronto

Tag: Toronto

કેનેડામાં રોડ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીનાં મરણ

ટોરન્ટોઃ કેનેડાના ટોરન્ટો શહેર નજીક ગયા શનિવારે વહેલી સવારે થયેલા એક રોડ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીનાં કરુણ મરણ નિપજ્યાં હતાં. સીટીવી ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, તે અકસ્માત હાઈવે-401 પર...

કેનેડા સપ્ટેમ્બરમાં પ્રવાસીઓને મંજૂરી આપે એવી શક્યતાઃ...

ટોરન્ટોઃ જો દેશમાં રસીકરણનો દર અને જાહેર આરોગ્ય હાલની સ્થિતિ જળવાઈ રહી તો કેનેડા સપ્ટેમ્બરના પ્રારંભે દેશ સંપૂર્ણ રીતે રસી લગાવવામાં આવેલા પ્રવાસીઓને મંજૂરી આપે એવી શક્યતા છે, એમ...

કેનેડાના રસ્તાઓ પર મોદીનો આભાર માનતાં હોર્ડિંગ્સ

ઓટ્ટાવાઃ કોરોના વાઇરસની સામેના જંગમાં ભારતે જે રીતે અન્ય દેશોની મદદ કરી છે, એને લીધે વિશ્વભરમાં ભારતનો જયજયકાર થઈ રહ્યો છે. નેપાળથી લઈને કેનેડા સુધી ભારતે કોરોનાની રસી આપીને...

કેનેડામાં નાયગરા ધોધને તિરંગાના રંગોની રોશનીથી ચમકાવાયો

ટોરોન્ટોઃ 15 ઓગસ્ટે ભારત દેશે પોતાનો 74મો જન્મદિવસ ઉજવ્યો. આ દિવસની ઉજવણી ઘણા દેશોમાં પણ કરવામાં આવી. કેનેડામાં વિશ્વપ્રસિદ્ધ નાયગરા ધોધને ભારતીય રાષ્ટ્રધ્વજના ત્રણ રંગ - કેસરી, સફેદ, લીલાની...

ટોરેન્ટોમાં રેસ્ટોરન્ટ પાસે અંધાધૂંધ ફાયરિંગમાં એકનું મોત,...

ટોરેન્ટો- કેનેડાના ટોરેન્ટો શહેરના ગ્રીકટાઉન વિસ્તારમાં એક અજાણ્યા શખ્શે રેસ્ટોરન્ટ પાસે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 14 અન્ય ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં...

કેનેડા: ભારતીય રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ, 15 લોકો ઘાયલ,...

ટોરન્ટો- કેનેડાના મીસિસોગામાં આવેલી ભારતીય રેસ્ટોરન્ટમાં વિસ્ફોટની ઘટના સામે આવી છે. અહીંની ભારતીય રેસ્ટોરન્ટ 'બોમ્બે ભેળ'માં વિસ્ફોટની ઘટનામાં 15 લોકો ઘાયલ થયા છે. જેમાં 3 લોકોની હાલત વધુ ગંભીર...