સાઈનાએ પતિ કશ્યપ સાથે તાજમહલના દર્શન કર્યાં

ઓલિમ્પિક મેડલવિજેતા બેડમિન્ટન ચેમ્પિયન સાઈના નેહવાલ અને એનાં બેડમિન્ટન ખેલાડી પતિ પરુપલ્લી કશ્યપે 21 જૂન, સોમવારે આગરા શહેરની મુલાકાત વખતે જગવિખ્યાત સ્મારક તાજમહલના દીદાર કર્યાં હતાં. ઉત્તર પ્રદેશમાં કોરોના-લોકડાઉનમાં છૂટછાટ અંતર્ગત વિખ્યાત સ્મારકો અને પર્યટન સ્થળોને પર્યટકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. (તસવીર સૌજન્યઃ સાઈના નેહવાલ ઈન્સ્ટાગ્રામ)