Tag: Olympics
IOC સત્ર-2023નું યજમાનપદ ભારતનેઃ નીતા અંબાણીનું સ્વાગત
મુંબઈઃ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના 2023ની સાલના સત્રનું આયોજન કરવાનો અધિકાર ભારતને ફાળવવાના નિર્ણયનું આઈઓસીનાં સભ્ય નીતા અંબાણીએ સ્વાગત કર્યું છે. તેમણે આ નિર્ણયને જબરદસ્ત ગણાવ્યો છે અને ઓલિમ્પિક...
ટેનિસ-ચેમ્પિયન લિએન્ડર પેસ ગોવામાં જોડાયા તૃણમુલ કોંગ્રેસમાં
પણજીઃ ભારતીય ગ્રાન્ડસ્લેમ ટેનિસ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલ વિજેતા લિએન્ડર પેસ અત્રે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની હાજરીમાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટીમાં વિધિસર જોડાઈ ગયા છે. ગોવામાં આવતા વર્ષે...
2036-ઓલિમ્પિક્સ માટે અમદાવાદનું નામ રજૂ કરશે IOA
અમદાવાદઃ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)ના પ્રમુખ નરિન્દર બત્રાએ કહ્યું છે કે 2036ની ઓલિમ્પિક ગેમ્સનું યજમાનપદ જો ભારતને આપવામાં આવે તો અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) ગેમ્સના ઉદઘાટન સમારોહના...
‘મને ફિલ્મલાઈનમાં રસ નથી’: નીરજ ચોપરા (મધુર...
નવી દિલ્હીઃ બોલીવુડ ફિલ્મ દિગ્દર્શક મધુર ભંડારકર દેશના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે નવી દિલ્હી ગયા હતા. ત્યાં તેઓ દેશનાં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ-2020ના મેડલ વિજેતાઓને મળવા ઈચ્છતા હતા. તેઓ જેવેલીન...
મેરીએ માફી-માગી; મોદીએ કહ્યું, ‘જીત-હાર’ જીવનનો-ભાગ છે
નવી દિલ્હીઃ બ્રેકફાસ્ટ મીટિંગમાં ભારતના ટોક્યો ઓલિમ્પિક સંઘનાં સભ્યો સાથેની મુલાકાત વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મહિલા બોક્સિંગ સ્ટાર મેરી કોમનાં દેખાવને કારણે છેલ્લા એક દાયકામાં...
ટોક્યો-ઓલિમ્પિક્સ-2020 દેશ માટે મોટો ટર્નિંગ પોઈન્ટઃ મોદી
નવી દિલ્હીઃ હાલમાં જ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લઈને આવેલા દેશના ખેલાડીઓ-એથ્લીટ્સની આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 75મા સ્વાતંત્ર્યદિન નિમિત્તે અહીં લાલ કિલ્લા ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન પ્રશંસા...
સિંધુ વિશાખાપટનમમાં બેડમિન્ટન ટ્રેનિંગ એકેડેમી શરૂ કરશે
વિશાખાપટનમઃ ટોક્યો ઓલિમ્પિક્સમાં મહિલા બેડમિન્ટન સિંગલ્સમાં કાંસ્યચંદ્રક જીતનાર પી.વી. સિંધુ આ શહેરમાં યુવા ખેલાડીઓ માટે ટ્રેનિંગ એકેડેમી શરૂ કરવાની છે. સિંધુનું કહેવું છે કે રમતગમતોમાં ભાગ લેવાની વાત કરીએ...