Tag: Olympic
રાષ્ટ્રીય વરિષ્ઠ મહિલા ફૂટબોલ ટીમના યજમાન બન્યા...
અમદાવાદઃ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA)ના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આજે અમદાવાદમાં રાષ્ટ્રીય વરિષ્ઠ મહિલા ફૂટબોલ ટીમની યજમાની કરી હતી અને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે...
નીરજ ચોપરાએ વિશ્વ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો
યૂજીન (અમેરિકા): અહીં રમાતી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતના ઓલિમ્પિક (ટોક્યો-2020) ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ જેવેલિન થ્રો (ભાલાફેંક) રમતમાં રજત ચંદ્રક જીતીને ઈતિહાસ સર્જ્યો છે. છેલ્લા 19 વર્ષોમાં વિશ્વ...
હોકી ખેલાડીઓ રૂપિન્દરપાલસિંહ, બિરેન્દ્ર લાકરાએ નિવૃત્તિ જાહેર...
નવી દિલ્હીઃ તાજેતરમાં રમાઈ ગયેલી ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે કાંસ્ય ચંદ્રક જીતી લાવનાર સિનિયર પુરુષ હોકી ટીમના બે ખેલાડીએ ઓચિંતી નિવૃત્તિ જાહેર કરી છે. ટ્વિટર પર નિવૃત્તિની જાહેરાત...
ઓલિમ્પિકના ખેલાડીઓની તૈયારી, ટ્રેનિંગ માટે BCCI ₹...
મુંબઈઃ ટોક્યોમાં 23 જુલાઈથી આઠ ઓગસ્ટ સુધી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે. ઓલિમ્પિક ગેમ્સમાં હિસ્સો લેવા માટે જઈ રહેલા ભારતીય ગ્રુપની મદદ માટે વિશ્વની સૌથી શ્રીમંત ક્રિકેટ સંસ્થા BCCI...
‘ફ્લાઇંગ શીખ’ 91 વર્ષીય મિલ્ખા સિંહનું નિધન
નવી દિલ્હીઃ ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનું એક મહિના સુધી કોરોના સંક્રમણથી ઝઝૂમ્યા પછી શુક્રવારે નિધન થયું છે. તેમણે શુક્રવારે રાત્રે 11.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. 13 જૂને...
હત્યાના કેસમાં ઓલિમ્પિક મેડલવિજેતા કુસ્તીબાજ સુશીલકુમારની ધરપકડ
નવી દિલ્હીઃ કુસ્તીબાજ અને ભૂતપૂર્વ જુનિયર રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયન સાગર રાણાની હત્યાના કેસમાં આરોપી જાહેર કરાયેલા અને ફરાર થયેલા ઓલિમ્પિક મેડલવિજેતા કુસ્તીબાજ સુશીલકુમારની આજે નવી દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી ધરપકડ...