ટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી

વિરાટ કોહલી અને તેના સાથી ખેલાડીઓએ સાઉધમ્પ્ટનના એજીસ બોલ સ્ટેડિયમના મેદાન પર 10 જૂન, ગુરુવારથી પ્રેક્ટિસ સત્રમાં પહેલી જ વાર ગ્રુપ ટ્રેનિંગ લીધી હતી. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ તેનો વિડિયો ટ્વિટર હેન્ડલ પર રિલીઝ કર્યો છે. ભારતીય ટીમ આવતી 18 જૂનથી આ જ મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]