Tag: captain
વિરુષ્કાની પુત્રીનું નામ ‘અનવી’ : સોશિયલ મિડિયામાં...
નવી દિલ્હીઃ બોલીવૂડ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ સોમવારે બપોરે પુત્રીને જન્મ આપ્યો છે. આ આનંદના સમાચાર ખુદ પિતા બનેલા વિરાટ કોહલીએ સોશિયલ...
ગાંગુલીને દર્શાવતી ફોર્ચ્યૂન-જાહેરખબર અદાણીએ અટકાવી દીધી
અમદાવાદઃ રસોઈ માટેનું ફોર્ચ્યૂન રાઈસ બ્રાન તેલ બનાવતી અદાણી વિલ્મર કંપનીએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીને તેલનો પ્રચાર કરતી જાહેરખબરોને...
BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હાર્ટઅટેક આવતાં હોસ્પિટલમાં...
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હળવો હાર્ટ એટેક આવ્યો હતો. ગાંગુલીને નવા વર્ષે તબિયત બગડતાં કોલકાતાના વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા....
મારી ગેરહાજરીમાં રહાણે સુકાનીપદ બરાબર સંભાળશેઃ કોહલી
એડીલેડઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજે જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયા સામે ચાર-ટેસ્ટની સિરીઝની છેલ્લી ત્રણ મેચમાં મારી ગેરહાજરીમાં અજિંક્ય રહાણે ટીમનું સુકાન સરસ રીતે સંભાળશે. બધી ગોઠવણ...
કપિલ દેવને હોસ્પિટલમાંથી રજા અપાઈ; તબિયત સારી...
નવી દિલ્હીઃ ભારતની 1983ની ક્રિકેટ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના કેપ્ટન કપિલ દેવને એન્જિયોપ્લાસ્ટી સારવાર બાદ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. કપિલ દેવને બે દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો...
કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના દંતકથાસમાન કેપ્ટન અને ઓલરાઉન્ડર કપિલ દેવને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ અહીંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કપિલ દેવે તેમના સુકાનીપદ હેઠળ 1983માં ભારતને પહેલી જ...
RCBની જીતથી કોહલી ખુશ; ચહલની બોલિંગના કર્યાં...
દુબઈઃ આઈપીએલ-2020માં ગઈ કાલે પોતાની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમને એની પહેલી જ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પર 10-રનથી મળેલા વિજય માટે કેપ્ટન વિરાટ કોહલીએ સ્વાભાવિક રીતે જ ખુશી વ્યક્ત કરી...
અમારે હજી ઘણી બાબતોમાં સુધારા અપનાવવાની જરૂર...
અબુધાબીઃ ગઈ કાલે અહીંના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં આઈપીએલ-2020ની પ્રારંભિક મેચમાં ગઈ વેળાના ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સને પોતાની ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ-વિકેટથી પરાજય આપ્યો તેનાથી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ખુશ થયો...