Home Tags Ind vs NZ

Tag: Ind vs NZ

ભારતે ન્યુ ઝીલેન્ડને આઠ વિકેટે હરાવી સિરીઝ...

રાયપુરઃ ભારત અને ન્યુ ઝીલેન્ડની વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની બીજી વનડે મેચ રાયપુરમાં શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે ન્યુ ઝીલેન્ડ સામેની બીજી વનડે...

ભારત-ન્યુ ઝીલેન્ડ વચ્ચે સૌપ્રથમ વનડે મેચ આજે

હૈદરાબાદઃ ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની પહેલી મેચ આજે રમાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. છેલ્લાં ચાર વર્ષથી ન્યુ ઝીલેન્ડથી મળેવી હારથી...

વેલિંગ્ટનમાં વરસાદને કારણે ભારત-ન્યૂઝીલેન્ડ પહેલી T20I રદ

વેલિંગ્ટનઃ ભારે વરસાદને કારણે અહીંના સ્કાઈ સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં એકેય બોલની રમત રમી શકાઈ નહીં અને તેને રદ કરી દેવામાં...

કોહલીનો દક્ષિણ આફ્રિકાની સિરીઝ જીતવા ‘વિરાટ’ હુંકાર

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ ન્યુ ઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ 1-0થી જીતી લીધી છે. જેથી કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ન્યુ ઝીલેન્ડ સામેની જીત ઘણી સુખદ છે. ટીમ ઇન્ડિયાનું...

ભારતની ઘાતક બોલિંગ સામે કિવી ટીમ 62માં...

મુંબઈઃ ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં બે ટેસ્ટ મેચોની સિરીઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગ્સમાં મયંક અગ્રવાલની સેન્ચુરીની મદદથી 325 રન...

એજાઝ પટેલે 10 વિકેટ લીધીઃ NZ 38એ...

મુંબઈઃ એજાઝ પટેલ ટેસ્ટની એક ઇનિંગ્સમાં 10 વિકેટ લેનારો વિશ્વનો ત્રીજો બોલર બન્યો છે. તેણે ભારત અને ન્યુ ઝીલેન્ડની બીજા ટેસ્ટ મેચના બીજા દિવસે શનિવારે આ પરાક્રમ કર્યું હતું....

NZની ટીમ 296માં ઓલઆઉટઃ અક્ષરે પાંચ વિકેટ...

નવી દિલ્હીઃ કાનપુર ટેસ્ટ મેચના પહેલા દિવસે ન્યુ ઝીલેન્ડની ટીમની પહેલી ઇનિંગ્સમાં 296 રનમાં સમેટાઈ હતી. અક્ષર પટેલે મહેમાન ટીમની સામે ઘાતક બોલિંગ કરી હતી. અક્ષર પટેલ 34 ઓવરમાં...

ગિલ, ઐયર, જાડેજાની અડધી-સદીઓની મદદથી ભારત અઢીસોને-પાર

કાનપુરઃ ન્યૂઝીલેન્ડ સામે અહીંના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે આજથી શરૂ થયેલી પહેલી ટેસ્ટ મેચમાં આજે પહેલા દિવસની રમતને અંતે ભારતે તેના પહેલા દાવમાં 4 વિકેટના ભોગે 258 રન કર્યા...

ટીમ-ઇન્ડિયાના ‘હલાલ મીટના ડાયટ પ્લાન’ના અહેવાલો ધુમલે...

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) વિવાદમાં ઘેરાયું છે. અહેવાલ મુજબ ખેલાડીઓને બીફ ખાવાની મંજૂરી નથી આપવામાં આવી. એ સાથે એ કહેવામાં આવ્યું છે કે જો કોઈને મીટ...

ન્યૂઝીલેન્ડ સામે પહેલી-ટેસ્ટઃ ઈજાગ્રસ્ત રાહુલને બદલે સૂર્યકુમાર

કાનપુરઃ ન્યૂઝીલેન્ડ સામે 25 નવેમ્બરથી અહીંના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે રમાનાર બે-મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ઓપનર કે.એલ. રાહુલ રમી નહીં શકે. એની સાથળનો સ્નાયૂ ખેંચાઈ ગયો છે. ભારતીય...