KKRના ખેલાડીઓએ નિહાળી ‘ડેડપૂલ 2’…

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના ખેલાડીઓ એમની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની 11મી મોસમના પ્લે-ઓફ્ફમાં પહોંચી ગઈ એની ઉજવણી કરવા કોલકાતાના મલ્ટીપ્લેક્સમાં અમેરિકન સુપરહીરો ફિલ્મ ‘ડેડપૂલ 2’ નિહાળવા પહોંચી ગયા હતા. કોલકાતા ટીમનો મુકાબલો ‘એલિમિનેટર’ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે થવાનો છે. આ મેચ 23 મે, બુધવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાવાની છે. ઉપલી તસવીરમાં ટીમનો વિકેટકીપર રોબીન ઉથપ્પા એની પત્ની શીતલ અને સાથી ક્રિકેટર આન્દ્રે રસેલ સાથે છે.

કેપ્ટન દિનેશ કાર્તિક તથા અન્ય સાથીઓ

સુનીલ નારાયણ

આન્દ્રે રસેલ

જેવોન સીયર્લિસ

કુલદીપ યાદવ