Tag: Dead
દિવંગત-એક્ટર સુશાંતસિંહવાળો ફ્લેટ લેવા કોઈ તૈયાર નથી
મુંબઈઃ બોલીવુડનો પ્રતિભાશાળી અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરની હાઉસિંગ સોસાયટીમાં જે ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો તે ભાડા પર લેવા માટે કોઈ તૈયાર નથી. બોલીવુડ હંગામા...
માલદીવમાં ગેરેજમાં આગ લાગતાં 8 ભારતીયોનાં મરણ
માલેઃ ટાપુરાષ્ટ્ર માલદીવના એમ. નિરુફીગે વિસ્તારમાં આવેલા એક મકાનના ગેરેજમાં ગઈ કાલે મધરાત બાદ 12.17 વાગ્યે ભીષણ આગની દુર્ઘટના બની હતી. એમાં આઠ ભારતીયો સહિત 11 જણના કરૂણ મરણ...
નેપાળમાં 6.6નો ભૂકંપ; ઉત્તર ભારતની ધરતી ધ્રૂજી
કાઠમંડુ/નવી દિલ્હી: નેપાળમાં ગઈ વહેલી સવારે 2.12 વાગ્યે 6.6ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો. આ કુદરતી આફતે પશ્ચિમી જિલ્લા દોતીમાં 6 જણનો ભોગ લીધો છે. મૃતકોમાં એક મહિલા અને બે...
પાકિસ્તાનમાં લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્તઃ 6 સૈનિકનાં મરણ
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના હરનાઈ વિસ્તારમાં બળવાખોરોએ પાકિસ્તાન લશ્કરનું એક હેલિકોપ્ટર તોડી પાડતાં મેજર દરજ્જાના બે અધિકારી સહિત છ સૈનિકનું મરણ નિપજ્યું છે. આ દુર્ઘટના આજે સવારે બની હતી....
કેલિફોર્નિયામાં ચાર 7-ઈલેવન સ્ટોરમાં ગોળીબારઃ બેનાં મરણ
લોસ એન્જેલીસઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ચાર જુદા જુદા સ્થળોએ 7-ઈલેવન સ્ટોર્સમાં ગોળીબારની ઘટનામાં બે જણનાં મરણ થયા છે અને ત્રણ જણ ઘાયલ થયા છે. ગોળીબારની ઘટનાઓ...
અમેરિકાના સુપરમાર્કેટ સ્ટોરમાં વંશીય ગોળીબારમાં 10નાં મરણ
ન્યૂયોર્ક સિટીઃ ન્યૂયોર્ક રાજ્યના બફેલો શહેરમાં આવેલા એક સુપરમાર્કેટ સ્ટોરમાં એક બંદૂકધારીએ વંશીય ઝનૂનમાં આવીને કરેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 10 જણના મરણ થયા છે. હુમલાખોર બંદૂકધારીને પકડી લેવામાં આવ્યો...
ઝારખંડમાં રોપવે-દુર્ઘટનાઃ કેબલ-કાર અથડાતાં 3નાં મરણ, અનેક-ઘાયલ
રાંચીઃ ઝારખંડના દેવઘર જિલ્લામાં બાબા બૈદ્યનાથ મંદિરની બાજુમાં આવેવા ત્રિકુટ પર્વતમાળા પર એક રોપવે સેવામાં કેટલીક કેબલ કાર (ટ્રોલી) એકબીજા સાથે અથડાતાં ઓછામાં ઓછા ત્રણ જણ માર્યા ગયા છે...
‘ભારતમાં કામ ના કરું એટલે હું મરી...
મુંબઈઃ હોલીવૂડ ફિલ્મ ‘ધ ઇટર્નલ્સ’ હાલના દિવસોમાં માર્વેલ્સના ફેન્સની વચ્ચે ખૂબ ચર્ચામાં છે. જો તમે આ ફિલ્મને જોઈ હશે તો એ ફિલ્મમાં બોલીવૂડના જાણીતા ચહેરા હરીશ પટેલને જરૂર ઓળખ્યા...
ત્રણ હોસ્પિટલે મૃત ઘોષિત કરેલી વ્યક્તિ જીવિત...
મુરાદાબાદઃ ઉત્તર પ્રદેશમાં એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી હતી. અહીં રોડ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. એ પછી પોલીસ મૃતદેહનું પચનામું કરવા માટે...