અમદાવાદમાં ગાર્ડન, રોડ અને ફુલની લારી પર વેલેનટાઈન ડેના વિવિધ રંગો જોવા મળ્યા હતા. વેલેનટાઈન ડે પર પ્રિયપાત્રને રોઝ આપવાનું ખાસ મહત્વ હોય છે, ત્યારે અલગઅલગ રંગના ફુલોની સાથે આજે ખાસ કરીને લાલ રંગના ફૂલોનું ધૂમ વેચાણ થયું હતું, અને સાથે લાલ રંગના દિલ આકારના ફુગ્ગાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આમ અમદાવાદના યુવાનોએ વેલેનટાઈન ડેની ઉજવણી કરી હતી. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)
અમદાવાદમાં વેલેનટાઈનનો રંગ
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]