GalleryEvents મસૂરીમાં ભારે હિમવર્ષા… February 3, 2022 ઉત્તરાખંડના લોકપ્રિય ગિરિમથક અને ‘ક્વીન ઓફ માઉન્ટેન્સ’ તરીકે ઓળખાતા મસૂરીમાં ભારે હિમવર્ષા બાદ 3 ફેબ્રુઆરી, ગુરુવારે આવા દ્રશ્યો જોવા મળ્યા હતા.