Home Tags Uttarakhand

Tag: Uttarakhand

અર્ધલશ્કરી, પોલીસદળોના જવાનોએ લીધા સુરક્ષિત ‘મહાકુંભ’ના શપથ

હરિદ્વારઃ અત્રે આવતા મહિને નિર્ધારિત મહાકુંભ પર્વનું સુરક્ષિત રીતે સંચાલન થાય એ માટે ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP), સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPF) સહિતના અર્ધલશ્કરી દળો તથા ઉત્તરાખંડ પોલીસના જવાનોએ...

ખરાબ માનસિકતા છેઃ જયા બચ્ચન (ઉત્તરાખંડના CMને)

મુંબઈઃ ‘મહિલાઓ ફાટેલા જીન્સ પેન્ટ (રિપ્ડ જીન્સ) પહેરે છે, આ તે કેવા સંસ્કાર?’ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે કરેલા આ નિવેદને વિવાદ ઊભો કર્યો છે. સોશિયલ મિડિયા પર તો રાવતની...

ઉત્તરાખંડના નવા CMપદના તીરથસિંહ રાવતે શપથ લીધા

દહેરાદૂનઃ  ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર સિંહના રાજીનામા એક દિવસ પછી રાજ્યના 10મા નવા મુખ્ય પ્રધાન તરીકે તીરથ સિંહ રાવતે રાજીનામા લીધા હતા. દહેરાદૂનમાં ભાજપના પ્રદેશ ઓફિસમાં આયોજિત ભાજપના વિધાનમંડળમાં પક્ષની બેઠકમાં...

શાંતિકુંજ તરફથી ‘આપકે દ્વાર – પહુંચા હરિદ્વાર’...

અમદાવાદ/મુંબઈ: તીર્થ નગરી હરિદ્વારમાં 2021નું વર્ષ કુંભનું વર્ષ છે. વિશ્વનો સૌથી મોટો મેળો હરિદ્વારમાં યોજાવાનો છે. કોવિડ-19ના ફેલાવાને કારણે આ વખતનો કુંભ મેળો ન ભવ્ય હશે ન તો એમાં...

ગ્લેશિયર કે હિમ-સ્ખલનઃ DRDOની ટીમ તપાસ કરશે

દહેરાદૂનઃ દહેરાદૂન સ્થિત વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલિયન જિયોલોજીના ડિરેક્ટર ડો. કલાચંદ સૈને કહ્યું હતું કે ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યું, હિમ સ્ખલન થયું કે પછી ભૂસ્ખલન કે પછી અંદરનું ઝરણું તૂટ્યું-...

ગંગા નદી પર પાવર-પ્રોજેક્ટની હું વિરુદ્ધ હતીઃ...

ભોપાલઃ ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવા પર ભારે ખુવારી થઈ છે. ભાજપનાં નેતા ઉમા ભારતીએ રવિવારે સંવેદનશીલ ક્ષેત્રોમાં ડેમ બાંધવા પર અને એની પ્રતિકૂળ અસરો પર ચિંતા વ્યક્ત કરી હતી....

ઉત્તરાખંડમાં બચાવ-કામગીરીઃ રિષભ પંત દ્વારા મેચ-ફીનું દાન

ચેન્નાઈઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગઈ કાલે ત્રાટકેલી ગ્લેશિયર ફાટવાની અને પૂર આવવાની કુદરતી આફતથી દેશભરમાં શોકની લાગણી ફરી વળી છે. ત્યાં ચાલી રહેલી બચાવ કામગીરીઓ માટે મદદરૂપ થવા માટે...

ચમોલીમાં ગ્લેશિયર ફાટવાનું કારણ હજી અસ્પષ્ટ; મરણાંક-14

દેહરાદૂનઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગઈ કાલે સવારે નંદાદેવી ગ્લેશિયર (હિમખંડ) ફાટવાથી ધૌલીગંગા નદીમાં આવેલા ભયાનક પૂરની કુદરતી આફતનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. તપોવન ડેમ નજીક જુદા જુદા સ્થળેથી...

શું હોય છે ગ્લેશિયર? એ ફાટે ત્યારે...

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમખંડના તૂટવાથી નદીઓમાં પ્રચંડ પૂર આવ્યું છે. પૃથ્વીની સપાટી પર બરફના વિશાળ આકારના ગતિશીલ ખડકોને ગ્લેશિયર કહેવાય છે. આ ગ્લેશિયર ઉપરના ભાગે વજન વધવાને કારણે નીચેની...