GalleryEvents ચેન્નાઈઃ ચક્રવાતની ચેતવણી છતાં તોફાની દરિયાના કિનારે… December 9, 2022 તામિલનાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશમાં ચક્રવાતી વાવાઝોડું ‘મેંડૂસ’ 9 ડિસેમ્બર શુક્રવારે મધરાતે ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. લોકોને દરિયાકાંઠાની નજીક ન જવાની ચેતવણી આપવામાં આવી છે તે છતાં એક માણસ ચેન્નાઈમાં દરિયાકિનારે તોફાની થઈ રહેલા દરિયાનાં મોજાં સામે પોતાને છત્રીના જોરે રક્ષણ આપી રહ્યો છે. એક માણસ દરિયામાં ઉછળતા વિકરાળ મોજાંને નિહાળી રહ્યો છે