PM મોદીએ મા આશાપુરાના દર્શન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારના શરૂઆત કરતાં પહેલા નલિયાથી સીધા માતાના મઢ પહોંચ્યા હતા. ત્યાં મા આશાપુરાના દર્શન કરીને માતાજીની આરતી ઉતારી હતી.