પૂરથી બેહાલ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ…

ભારે વરસાદને કારણે નદીઓમાં આવેલા પૂરને કારણે મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ રાજ્યોમાં હાહાકાર મચી ગયો છે. આ તસવીર છે મહારાષ્ટ્રના કરાડ જિલ્લામાં કૃષ્ણા નદીમાં આવેલા પૂરમાં અડધા ડૂબી ગયેલા કૃષ્ણામાઈ મંદિરની.


કરાડ જિલ્લો, મહારાષ્ટ્ર


પૂરગ્રસ્ત સાંગલી, મહારાષ્ટ્ર


પૂરગ્રસ્ત સાંગલી, મહારાષ્ટ્ર


બેલગામ, કર્ણાટક


કોચી એરપોર્ટ


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]