કોંગ્રેસ સરકારની સિદ્ધિઓ વર્ણવતાં પી ચિદમ્બરમ

ભારતીય અર્થતંત્રના એક વિશેષ પરિસંવાદ માટે ભારતના ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ આજે મંગળવારે અમદાવાદ આવ્યા હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં યોજાયેલા પરિસંવાદમાં જુદા જુદા વર્ગના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પી ચિદમ્બરમે કેન્દ્ર સરકારની આર્થિક નિતીની ટીકા કરી હતી અને કોંગ્રેસ સરકારની સિદ્ધિઓને વર્ણવી હતી. (તસવીર- પ્રજ્ઞેશ વ્યાસ)