Home Tags P Chidambaram

Tag: P Chidambaram

ચિદમ્બરમના સહયોગી રવિ પાર્થસારથિ 15-દિવસની કસ્ટડીમાં

ચેન્નઈઃ બસો કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં આઇએલએન્ડએફએસ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ)ના ભૂતપૂર્વ વડા રવિ પાર્થસારથિને પંદર દિવસની અદાલતી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ચેન્નઈ પોલીસની આર્થિક ગુના...

‘નોટ-ફિટ-એન્ડ-પ્રોપર’ જાહેર કરાયેલા બ્રોકરોનો બચાવ કરતા ચિદમ્બરમ

મુંબઈઃ વર્ષ 2013માં દેશમાં ગાજેલી નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)ની પેમેન્ટ કટોકટીના કેસમાં 'સેબી'એ 'નોટ ફિટ એન્ડ પ્રોપર' જાહેર કરેલા બ્રોકરોનો બચાવ કરવા માટે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમ...

હોટેલ પચાવી પાડ્યાનો કેસઃ ચિદમ્બરમના પરિવારજનો વિરુદ્ધ...

નવી દિલ્હીઃ તિરુપુરની એક હોટેલને બળજબરીથી તેના માલિક પાસેથી પડાવી લેવાના કિસ્સામાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના કુટુંબીજનો સંડોવાયેલા હોવાનો અહેવાલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (CBI) દિલ્હી વડી અદાલતમાં સુપરત...

63 મૂન્સ ટેક્નોલોજીસે ચિદમ્બરમ વિરુદ્ધ કરેલા કેસમાં...

મુંબઈઃ અરજદાર 63 મૂન્સ ટેક્નોલોજીસ કંપનીએ વરિષ્ઠ કોંગ્રેસી નેતા પી. ચિદમ્બરમ અને બે સરકારી અમલદારો વિરુદ્ધની તપાસમાં સીબીઆઈ વિલંબ કરી રહી હોવાની ફરિયાદ મુંબઈ વડી અદાલતમાં કરી છે. તે...

ભારતની અર્થવ્યવસ્થા આઈસીયૂમાંઃ પી. ચિદમ્બરમ

હૈદરાબાદઃ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે મોદી સરકાર પર અર્થવ્યવસ્થાને લઈને નિશાન સાધ્યું છે. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે ચિદમ્બરમે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા આઈસીયૂમાં છે. આ સરકાર ગરીબ વિરોધી...

રૂ. 10,000 કરોડની નુકસાનીનો કેસઃ ચિદમ્બરમને મુંબઈ...

મુંબઈ - 63 મૂન્સ ટેક્નૉલૉજીસે કરેલા કેસમાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ તથા બે સનદી અધિકારીઓએ મુંબઈ વડી અદાલતમાં લેખિત નિવેદન કર્યું નહીં હોવાથી અદાલતે તેમને છેલ્લી તાકીદ કરીને ચાર...

જીડીપી પાંચ ટકા પર પહોંચે તો ય...

નવી દિલ્હી: 106 દિવસનો જેલવાસ ભોગવી જામીન પર બહાર આવ્યા બાદ પી ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હી કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે લથડી પડેલી...

ચિદમ્બરમ સામે બદલાની ભાવનાથી કામ નહીંઃ નીતિન...

રાંચીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, ભાજપ ચિદમ્બરમ અથવા કોઈ અન્ય વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ નથી કરી રહી અને આરોપ લગાવ્યો છે કે એ ચિદમ્બરમ જ હતા...

આજે જેલમાંથી બહાર આવેલા પી. ચિદમ્બરમ આવતીકાલે...

નવી દિલ્હી: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને આઈએનએક્સ મિડીયા મની લોન્ડ્રિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. આ મામલે મિડીયા સાથે વાત કરતા તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે કહ્યુ હતું...

INX મીડિયા કેસમાં ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે શરતો...

નવી દિલ્હી : INX મની લોન્ડ્રિંગ કેસમાં પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે બહુચર્ચિચ આઇએનએક્સ મીડિયા મની લોન્ડ્રિંગ કેસમાં જામીન આપ્યા છે. ગત...