નૉબેલ લોરિયેટ્સ સાથે રાષ્ટ્રપતિ કોવિંદ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવી દિલ્હીમાં યોજાયેલ નોબેલ ડિગ્નિટરીઝ માટેના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાનો હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર પણ ઉપસ્થિત હતાં. નોબેલ લોરિયેટ સેમિનાર કાર્યક્રમ નોબેલ પ્રાઇઝ સીરીઝ 2018 અંતર્ગત યોજાયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]